Teen Patti Master Download
કોઈને ગમે તેટલો સાચો પ્રેમ

કોઈને ગમે તેટલો
સાચો પ્રેમ કરી લો તમે,
પણ નસીબ અને ઘરવાળા
અલગ કરી જ દે છે !!

koine game tetalo
sacho prem kari lo tame,
pan nasib ane gharavala
alag kari j de chhe !!

શું કરીશ હું સફળ થઈને

શું કરીશ હું
સફળ થઈને જયારે
મારી મંજિલ જ ખોવાઈ જશે !!

shu karish hu
safal thaine jayare
mari manjil j khovai jashe !!

પ્રેમમાં હારવું કોને કહેવાય એ

પ્રેમમાં હારવું
કોને કહેવાય એ એને
પૂછો જેને પ્રેમ પણ ના મળ્યો અને
કેરિયર પણ બરબાદ થઇ ગયું !!

premam haravu
kone kahevay e ene
puchho jene prem pan na malyo ane
career pan barabad thai gayu !!

દુર લઇ જા તું મને

દુર લઇ જા
તું મને એ જિંદગી,
નફરત જોઈ છે મેં એમની
આંખોમાં મારા માટે !!

dur lai ja
tu mane e jindagi,
nafarat joi chhe me emani
ankhoma mara mate !!

એ મારી સાથે ખાલી વાતો

એ મારી સાથે
ખાલી વાતો કરતી હતી,
મને લાગ્યું કે એ પ્રેમ કરે છે !!

e mari sathe
khali vato karati hati,
mane lagyu ke e prem kare chhe !!

એક સમય અને એક મજબૂરી,

એક સમય
અને એક મજબૂરી,
આ બંનેની સામે પ્રેમ
હારી જાય છે !!

ek samay
ane ek majaburi,
aa banneni same prem
hari jaay chhe !!

બધા પ્રેમના અંતમાં એક વસ્તુ

બધા પ્રેમના
અંતમાં એક વસ્તુ
સરખી હોય છે અને
એ છે આંસુ !!

badh premana
antama ek vastu
sarakhi hoy chhe ane
e chhe aansu !!

મનપસંદ વ્યક્તિ ના મળે તો

મનપસંદ
વ્યક્તિ ના મળે
તો પછી ગમે તે મળે
ગમતું નથી !!

manapasand
vyakti na male
to pachhi game te male
gamatu nathi !!

બસ એ જ હકીકત છે

બસ એ જ
હકીકત છે જિંદગીની,
કોઈકને શોધવામાં હું
પોતે જ ખોવાઈ ગયો !!

bas e j
hakikat chhe jindagini,
koikane shodhavam hu
pote j khovai gayo !!

પ્રેમની શરૂઆતમાં ભલે ગમે તેટલા

પ્રેમની શરૂઆતમાં
ભલે ગમે તેટલા ખુશ રહો,
અંતે તો રડવાનું જ આવે છે !!

premani sharuatama
bhale game tetala khush raho,
ante to radavanu j ave chhe !!

search

About

Broken Heart Shayari Gujarati

We have 1786 + Broken Heart Shayari Gujarati with image. You can browse our Broken Heart Status Gujarati collection and can enjoy latest Ghayal Dil Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Sad Love Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.