
ખબર નહીં આ દિલ છે
ખબર નહીં
આ દિલ છે કે કબ્રસ્તાન,
કેટલીય ઈચ્છાઓ અંદર
દફનાવી દીધી છે !!
khabar nahi
aa dil chhe ke kabrastan,
ketaliy ichchhao andar
dafanavi didhi chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
પ્રેમની તો ખબર નહીં પણ
પ્રેમની તો ખબર નહીં
પણ એટલી તો ખબર છે,
બે આંખથી અમે એક
સપનું જોયું હતું !!
prem ni to khabar nahi
pan etali to khabar chhe,
be aankh thi ame ek
sapanu joyu hatu !!
Broken Heart Shayari Gujarati
2 years ago
મોહબ્બત તો બસ એકથી જ
મોહબ્બત તો બસ
એકથી જ થઇ હતી,
પણ નફરત આખું
ગામ કરી બેઠું !!
mohabbat to bas
ek thi j thai hati,
pan nafarat aakhu
gam kari bethu !!
Broken Heart Shayari Gujarati
2 years ago
હવે કોઈ ફરક નથી પડતો
હવે કોઈ ફરક
નથી પડતો દિલ તૂટવાથી,
આદત થઇ ગઈ છે મને સાહેબ !!
have koi farak
nathi padato dil tutavathi,
aadat thai gai chhe mane saheb !!
Broken Heart Shayari Gujarati
2 years ago
હારેલા હૈયાને જીતની નહિ, બસ
હારેલા હૈયાને જીતની નહિ,
બસ પ્રીતની જરૂર હોય છે !!
harela haiyane jitani nahi,
bas prit ni jarur hoy chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
આજકાલ હવે શરીરમાં પાક્કા મકાન
આજકાલ હવે શરીરમાં
પાક્કા મકાન બનાવી લીધા છે,
સાચો પ્રેમ તો આજે પણ ભાડાની
ઝુપડીમાં બીમાર પડ્યો છે !!
aajakal have sharir ma
pakka makan banavi lidha chhe,
sacho prem to aaje pan bhadani
jhupadima bimar padyo chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
તકલીફ તો કાનાને પણ પડી
તકલીફ તો
કાનાને પણ પડી હતી,
જ્યારે નસીબમાં ન હતી
એ રાધા ગમી હતી !!
takalif to
kanane pan padi hati,
jyare nasib ma na hati
e radha gami hati !!
Broken Heart Shayari Gujarati
2 years ago
તે મને ત્યારે જ ખોઈ
તે મને ત્યારે જ
ખોઈ દીધો હતો,
જયારે હું તારા માટે
રડ્યો હતો અને તું જાણવા
છતાં સુઈ ગઈ હતી !!
te mane tyare j
khoi didho hato,
jayare hu tara mate
radyo hato ane tu janava
chhata sui gai hati !!
Broken Heart Shayari Gujarati
2 years ago
હું ઝેર પણ પી લઈશ
હું ઝેર પણ
પી લઈશ તારા માટે,
બસ શરત એટલી છે કે
તું સામે બેસ અને મારા
શ્વાસ તુટતા જો !!
hu zer pan
pi laish tara mate,
bas sharat etali chhe ke
tu same bes ane mara
shvas tutata jo !!
Broken Heart Shayari Gujarati
2 years ago
હું એમનું એ પસંદગીનું રમકડું
હું એમનું એ
પસંદગીનું રમકડું છું,
જે વારંવાર જોડે છે મને
ફરીથી તોડવા માટે !!
hu emanu e
pasandaginu ramakadu chhu,
je varamvar jode chhe mane
farithi todava mate !!
Broken Heart Shayari Gujarati
2 years ago