
દર્દની દવા મળશે, પ્રેમની નહીં
દર્દની દવા મળશે,
પ્રેમની નહીં સાહેબ !!
dard ni dava malashe,
prem ni nahi saheb !!
Broken Heart Shayari Gujarati
2 years ago
તારી ઉદાસ આંખ માં સપના
તારી ઉદાસ આંખ માં
સપના ભરી શકું,
મારું ગજું નથી કે તને
છેતરી શકું !!
tari udas aankh ma
sapana bhari shaku,
maru gaju nathi ke tane
chhetari shaku !!
Broken Heart Shayari Gujarati
2 years ago
તું જેને દુઃખ આપીને ગયો
તું જેને દુઃખ
આપીને ગયો હતો,
એની પ્રાર્થનામાં આજે
પણ તું જ છે !!
tu jene dukh
aapine gayo hato,
eni prarthanama aaje
pan tu j chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
થોડીક ખુદ્દારી પણ નડી હતી,
થોડીક
ખુદ્દારી પણ નડી હતી,
એણે હાથ છોડાવ્યો અને
મેં છોડી દીધો !!
thodik
khuddari pan nadi hati,
ene hath chhodavyo ane
me chhodi didho !!
Broken Heart Shayari Gujarati
2 years ago
અંતે અમારું બ્રેકઅપ થઇ ગયું,
અંતે અમારું
બ્રેકઅપ થઇ ગયું,
સાલી #કાસ્ટ વચ્ચે
આવી ગઈ !!
ante amaru
breakup thai gayu,
sali #cast vachche
aavi gai !!
Broken Heart Shayari Gujarati
2 years ago
ડાયરી પણ ભરાઈને હવે બની
ડાયરી પણ ભરાઈને
હવે બની ગઈ છે એક કિતાબ,
પણ હ્રદય કહે છે હજી બાકી છે
ઘણા જખમોના હિસાબ !!
dayari pan bharaine
have bani gai chhe ek kitab,
pan raday kahe chhe haji baki chhe
ghana jakhamona hisab !!
Broken Heart Shayari Gujarati
2 years ago
બુદ્ધિના બજાર માં અમે લાગણીઓ
બુદ્ધિના બજાર માં
અમે લાગણીઓ સજાવી,
નાં કોઈ એ ભાવ પૂછ્યો ન
અમે ઓળખાણ આપી !!
budhdhina bajar ma
ame laganio sajavi,
na koi e bhav puchyo na
ame olakhan aapi !!
Broken Heart Shayari Gujarati
2 years ago
એ મોહબ્બત શરમથી ડૂબી મર,
એ મોહબ્બત
શરમથી ડૂબી મર,
એક માણસને તું મારો
ના કરી શકી !!
e mohabbat
sharam thi dubi mar,
ek manas ne tu maro
na kari shaki !!
Broken Heart Shayari Gujarati
2 years ago
પ્રેમ ક્યારેય ખોટો નથી હોતો
પ્રેમ ક્યારેય
ખોટો નથી હોતો સાહેબ,
ખોટા તો વાયદા અને લોકો
હોય છે !!
prem kyarey
khoto nathi hoto saheb,
khota to vayada ane loko
hoy chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
ઉદાસ દિલની ઉદાસ વાતો, સમજવાવાળું
ઉદાસ દિલની ઉદાસ વાતો,
સમજવાવાળું કોઈ નથી !!
udas dil ni udas vato,
samajavavalu koi nathi !!
Broken Heart Shayari Gujarati
2 years ago