
હું ક્યારેક રડી પડું તારી
હું ક્યારેક રડી પડું તારી
આગળ તો સમજી લેજે,
હવે દુઃખ સહેવાની એ
છેલ્લી હદ હતી મારી !!
hu kyarek radi padu tari
aagal to samaji leje,
have dukh sahevani e
chhelli had hati mari !!
Broken Heart Shayari Gujarati
2 years ago
પ્રેમ ના મળે તો ઘણું
પ્રેમ ના મળે તો
ઘણું દુઃખ થાય પણ ચાલે,
કેમ કે આપણે કોઈને
પ્રેમ કરવા મજબુર નથી
કરી શકતા !!
prem na male to
ghanu dukh thay pan chale,
kem ke aapane koine
prem karava majabur nathi
kari shakata !!
Broken Heart Shayari Gujarati
2 years ago
આજકાલનો પ્રેમ પણ પૈસાનો મોહતાજ
આજકાલનો પ્રેમ પણ
પૈસાનો મોહતાજ થઇ ગયો છે,
જ્યાં સુધી જરૂરિયાત પૂરી
કરો ત્યાં સુધી પ્રેમ રહેશે !!
aajakal no prem pan
paisano mohataj thai gayo chhe,
jya sudhi jaruriyat puri
karo tya sudhi prem raheshe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
જિંદગીમાં ભલે હંમેશા સાથે ના
જિંદગીમાં ભલે
હંમેશા સાથે ના રહો,
બસ અમને એકલા ના
મૂકતા કોઈ દિવસ.
jindagima bhale
hammesha sathe na raho,
bas amane ekala na
mukata koi divas.
Broken Heart Shayari Gujarati
2 years ago
જેને અમે જિંદગી માનતા હતા,
જેને અમે
જિંદગી માનતા હતા,
એણે જ અમારી જિંદગી
તબાહ કરી નાખી !!
jene ame
jindagi manata hata,
ene j amari jindagi
tabah kari nakhi !!
Broken Heart Shayari Gujarati
2 years ago
ગુલામી કરવા તૈયાર હતો હું
ગુલામી કરવા
તૈયાર હતો હું એમની,
પણ એમણે દિલમાં રાજ
કરતા ના આવડ્યું !!
gulami karava
taiyar hato hu emani,
pan emane dil ma raj
karata na aavadyu !!
Broken Heart Shayari Gujarati
2 years ago
કોઇથી શિકાયત કે નારાજગી નથી
કોઇથી શિકાયત
કે નારાજગી નથી મારી,
બસ થોડાક દિવસ એકલા
ચાલવું છે મારે !!
koithi shikayat
ke narajagi nathi mari,
bas thodak divas ekala
chalavu chhe mare !!
Broken Heart Shayari Gujarati
2 years ago
તારી મજબુરીઓ સમજતા સમજતા, હું
તારી મજબુરીઓ
સમજતા સમજતા,
હું આખી વાત
સમજી ગયો !!
tari majaburio
samajata samajata,
hu aakhi vat
samaji gayo !!
Broken Heart Shayari Gujarati
2 years ago
ONLINE થયા પછી પણ REPLY
ONLINE થયા પછી
પણ REPLY ના આપવો,
વાહ તારી DIGITAL નફરત !!
online thay pachhi
pan reply na aapavo,
vah tari digital nafarat !!
Broken Heart Shayari Gujarati
2 years ago
બસ નસીબ સામે હારી ગયા,
બસ નસીબ
સામે હારી ગયા,
બાકી પ્રેમ તો બંનેનો
સાચો હતો !!
bas nasib
same hari gaya,
baki prem to banneno
sacho hato !!
Broken Heart Shayari Gujarati
2 years ago