Teen Patti Master Download
ક્યારેક એ જોઇને બહુ હસવું

ક્યારેક એ જોઇને
બહુ હસવું આવે,
કે જેને તમે આટલું ચાહો
એ જ તમને ઇગ્નોર કરે !!

kyarek e joine
bahu hasavu aave,
ke jene tame aatalu chaho
e j tamane ignore kare !!

હું પોતે જ મને ભૂલી

હું પોતે જ
મને ભૂલી ગયો છું,
પછી તું તો ક્યાંથી
યાદ રાખે મને !!

hu pote j
mane bhuli gayo chhu,
pachhi tu to kyathi
yad rakhe mane !!

એ દિલ તું પણ કમાલ

એ દિલ
તું પણ કમાલ કરે છે,
જેને તારી કંઈ નથી પડી
એને યાદ કરે છે !!

e dil
tu pan kamal kare chhe,
jene tari kai nathi padi
ene yad kare chhe !!

અફસોસ છે આજે મને પોતાની

અફસોસ છે આજે
મને પોતાની હાલત પર,
કે પોતાને ખોઈને પણ
તને પામી ના શક્યો !!

afasos chhe aaje
mane potani halat par,
ke potane khoine pan
tane pami na shakyo !!

ખબર બહારથી પડવા ના દીધી,

ખબર બહારથી
પડવા ના દીધી,
ઘણા એવા વિસ્ફોટ
હૃદય ભીતર થયા છે !!

khabar bahar thi
padava na didhi,
ghana eva visfot
raday bhitar thaya chhe !!

એક દિવસ તારી સામે હોઈશ,

એક દિવસ
તારી સામે હોઈશ,
પણ તારા માટે લાગણી
શૂન્ય હશે !!

ek divas
tari same hoish,
pan tara mate lagani
shuny hashe !!

પ્રેમ એમનાથી જ ગજબનો થાય

પ્રેમ એમનાથી
જ ગજબનો થાય છે,
જેનું મળવું કદી નસીબમાં
નથી હોતું !!

prem emanathi
j gajab no thay chhe,
jenu malavu kadi nasib ma
nathi hotu !!

એક નાનું અમથું સપનું હતું

એક નાનું
અમથું સપનું હતું મારું,
તારા દિલમાં હંમેશા મારે
જ રહેવું હતું !!

ek nanu
amathu sapanu hatu maru,
tara dil ma hammesha mare
j rahevu hatu !!

એ મને બધે જ મળ્યા,

એ મને બધે જ મળ્યા,
એક મારા નસીબ સિવાય !!

e mane badhe j malya,
ek mara nasib sivay !!

ટપાલ લખવાનો રીવાજ ફરી આવવો

ટપાલ લખવાનો
રીવાજ ફરી આવવો જોઈએ,
આ ચેટીંગની દુનિયામાં
દગો જ મળે છે !!

tapal lakhavano
rivaj fari aavavo joie,
chatting ni duniyama
dago j male chhe !!

search

About

Broken Heart Shayari Gujarati

We have 1786 + Broken Heart Shayari Gujarati with image. You can browse our Broken Heart Status Gujarati collection and can enjoy latest Ghayal Dil Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Sad Love Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.