Teen Patti Master Download
ઉદાસ કરી દે છે રોજ

ઉદાસ કરી દે છે
રોજ આ સાંજ મને,
લાગે છે જાણે કોઈ ભૂલી
રહ્યું છે મને ધીરે ધીરે !!

udas kari de chhe
roj aa sanj mane,
lage chhe jane koi bhuli
rahyu chhe mane dhire dhire !!

ના પૂછતાં મને મારા આંસુઓનું

ના પૂછતાં મને
મારા આંસુઓનું કારણ,
તમારું જ નામ સાંભળીને
તમને સારું નહીં લાગે !!

na puchhata mane
mara aansuonu karan,
tamaru j nam sambhaline
tamane saru nahi lage !!

આંસુઓનો સંબંધ આંખો સાથે જ

આંસુઓનો સંબંધ
આંખો સાથે જ હોય છે,
પણ એમાં ભીંજાય તો
બસ હૃદય જ છે !!

aansuono sambandh
aankho sathe j hoy chhe,
pan ema bhinjay to
bas raday j chhe !!

મનને બદલી શકાય છે સાહેબ,

મનને બદલી
શકાય છે સાહેબ,
મનમાં હોય તેને નથી
બદલી શકાતું !!

man ne badali
shakay chhe saheb,
man ma hoy tene nathi
badali shakatu !!

બહુ મજબુર થઇ જાય છે

બહુ મજબુર
થઇ જાય છે વ્યક્તિ,
જ્યારે તે એનો થઇ પણ નથી
શકતો અને એને ખોઈ
પણ નથી શકતો !!

bahu majabur
thai jay chhe vyakti,
jyare te eno thai pan nathi
shakato ane ene khoi
pan nathi shakato !!

તમને જોઈને અમે સમય ભૂલી

તમને જોઈને
અમે સમય ભૂલી ગયા,
તમે સમય જોઈને અમને
ભૂલી ગયા !!

tamane joine
ame samay bhuli gaya,
tame samay joine amane
bhuli gaya !!

અંતે એની નફરત સામે, હું

અંતે એની
નફરત સામે,
હું અને મારો પ્રેમ
હારી ગયા !!

ante eni
nafarat same,
hu ane maro prem
hari gaya !!

ક્યારેક ક્યારેક ખોટા માણસથી, સાચી

ક્યારેક ક્યારેક
ખોટા માણસથી,
સાચી મોહબ્બત
થઇ જાય છે !!

kyarek kyarek
khota manas thi,
sachi mohabbat
thai jay chhe !!

અજાણતા જ પ્રેમ થઇ ગયો,

અજાણતા
જ પ્રેમ થઇ ગયો,
પછી એ જાણીને અજાણ
બની ગયા !!

ajanata
j prem thai gayo,
pachhi e janine ajan
bani gaya !!

મોહબ્બત પણ કમાલની છે દોસ્ત,

મોહબ્બત પણ
કમાલની છે દોસ્ત,
જાન જાન કરીને ક્યારે
અનજાન બનાવી દે એ
ખબર જ નથી પડતી !!

mohabbat pan
kamal ni chhe dost,
jan jan karine kyare
anajan banavi de e
khabar j nathi padati !!

search

About

Broken Heart Shayari Gujarati

We have 1786 + Broken Heart Shayari Gujarati with image. You can browse our Broken Heart Status Gujarati collection and can enjoy latest Ghayal Dil Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Sad Love Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.