
આપણું ભવિષ્ય એકબીજા સાથે નથી,
આપણું ભવિષ્ય
એકબીજા સાથે નથી,
એનો મતલબ એ નથી કે
આપણી વચ્ચે પ્રેમ નથી !!
aapanu bhavishy
ekabija sathe nathi,
eno matalab e nathi ke
aapani vachche prem nathi !!
Broken Heart Shayari Gujarati
2 years ago
કાશ તારા પ્રત્યેની Feelings ને
કાશ તારા
પ્રત્યેની Feelings ને પણ,
તારા મેસેજની જેમ Delete
કરી શક્યો હોત !!
kash tara
pratyeni feelings ne pan,
tar message ni jem delete
kari shakyo hot !!
Broken Heart Shayari Gujarati
2 years ago
એ આખી જિંદગી મારા વગર
એ આખી જિંદગી
મારા વગર જીવવા તૈયાર છે,
અને હું એક સેકન્ડ પણ એના
વગર રહી નથી શકતો !!
e akhi jindagi
mara vagar jivava taiyar chhe,
ane hu ek second pan ena
vagar rahi nathi shakato !!
Broken Heart Shayari Gujarati
2 years ago
મારી કોઈ માંગણી નથી, તોય
મારી કોઈ
માંગણી નથી,
તોય એને લાગણી નથી !!
mari koi
mangani nathi,
toy ene lagani nathi !!
Broken Heart Shayari Gujarati
2 years ago
અમે પણ જીવી ગયા હોત,
અમે પણ
જીવી ગયા હોત,
જો કોઈ પર મર્યા
ના હોત !!
ame pan
jivi gaya hot,
jo koi par marya
na hot !!
Broken Heart Shayari Gujarati
2 years ago
સિગરેટ ભલે ગમે તેવી હાનીકારક
સિગરેટ ભલે ગમે
તેવી હાનીકારક હોય,
માણસ બરબાદ કરવામાં
પ્રેમને કોઈ ના પહોંચે !!
cigarette bhale game
tevi hanikarak hoy,
manas barabad karavama
prem ne koi na pahonche !!
Broken Heart Shayari Gujarati
2 years ago
તું લાગણીઓનો ખેલ ફરીથી શરુ
તું લાગણીઓનો
ખેલ ફરીથી શરુ ના કર,
રડી શકાય એટલા આંસુ નથી
રહ્યા મારી પાસે !!
tu laganiono
khel farithi sharu na kar,
radi shakay etala aansu nathi
rahya mari pase !!
Broken Heart Shayari Gujarati
2 years ago
એ Chat કરવામાં Slow નથી
એ Chat
કરવામાં Slow નથી હોતી,
એ તમારાથી કોઈ Better
વ્યક્તિ સાથે Chat કરી રહી
હોય છે સાહેબ !!
e chat
karavama slow nathi hoti,
e tamarathi koi better
vyakti sathe chat kari rahi
hoy chhe saheb !!
Broken Heart Shayari Gujarati
2 years ago
દિવસે બધા સામે મજબુત બનીને
દિવસે બધા સામે
મજબુત બનીને હસવું,
અને રાત્રે એકલા તૂટીને
રડવું બહુ અઘરું છે !!
divase badha same
majabut banine hasavu,
ane ratre ekala tutine
radavu bahu agharu chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
પ્રેમમાં હવે કોઈ જ રસ
પ્રેમમાં હવે
કોઈ જ રસ નથી,
કેમ કે લોકો ઉલ્લુ
જ બનાવે છે !!
prem ma have
koi j ras nathi,
kem ke loko ullu
j banave chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago