Teen Patti Master Download
એ મારી Pain Killer હતી,

એ મારી
Pain Killer હતી,
પણ હું ભૂલી ગયો હતો કે
દરેક દવાની એક Expiry
Date હોય છે !!

e mari
pain killer hati,
pan hu bhuli gayo hato ke
darek davani ek expiry
date hoy chhe !!

મહેરબાની કરીને મારા દુઃખને ખતમ

મહેરબાની કરીને મારા
દુઃખને ખતમ કર અને કહી દે,
કે તું મને પ્રેમ નથી કરતી
જેમ હું તને કરું છું !!

maherabani karine mara
dukh ne khatam kar ane kahi de,
ke tu mane prem nathi karati
jem hu tane karu chhu !!

એનાથી વધારે મોટો ગુનો કયો

એનાથી વધારે
મોટો ગુનો કયો હશે,
કે તમારા કારણે કોઈને પ્રેમથી
નફરત થઇ જાય !!

enathi vadhare
moto guno kayo hashe,
ke tamara karane koine prem thi
nafarat thai jay !!

જેને ખુશ રાખવા દિવસ રાત

જેને ખુશ રાખવા દિવસ
રાત પ્રયત્ન કરતા હોઈએ,
એને કોઈ બીજું ખુશ કરે તો
જીવ કેમ બળતો હશે !!

jene khush rakhava divas
rat prayatn karata hoie,
ene koi biju khush kare to
jiv kem balato hashe !!

પ્રેમ ગમે તેટલો કરી લો,

પ્રેમ ગમે
તેટલો કરી લો,
એક દિવસ ઠુકરાવી
જરૂર દેશે !!

prem game
tetalo kari lo,
ek divas thukaravi
jarur deshe !!

આંખોમાં જેના સપના હતા હજાર,

આંખોમાં જેના
સપના હતા હજાર,
પળવારમાં તૂટીને થઇ
ગયા તાર તાર !!

aankhoma jena
sapana hata hajar,
palavar ma tutine thai
gaya tar tar !!

રડવું એ કંઈ મારો શોખ

રડવું એ કંઈ
મારો શોખ નથી,
એ તો મારા પહેલા
પ્રેમની છેલ્લી ભેટ છે !!

radavu e kai
maro shokh nathi,
e to mara pahela
prem ni chhelli bhet chhe !!

રોવાવાળા તો દિલમાં પણ રોઈ

રોવાવાળા તો દિલમાં
પણ રોઈ લેતા હોય છે,
હંમેશા આંખોમાં આંસુ
આવે જરૂરી તો નથી !!

rovavala to dil ma
pan roi leta hoy chhe,
hammesha aankhoma aansu
aave jaruri to nathi !!

વાંક મારો બસ એમ હતો,

વાંક મારો
બસ એમ હતો,
કે મને એમની સાથે
પ્રેમ હતો !!

vank maro
bas em hato,
ke mane emani sathe
prem hato !!

વિશ્વાસ હતો કે તું મને

વિશ્વાસ હતો કે
તું મને ક્યારેય નહીં છોડે,
વિશ્વાસ હતો ને એટલે
જ તૂટી ગયો !!

vishvas hato ke
tu mane kyarey nahi chhode,
vishvas hato ne etale
j tuti gayo !!

search

About

Broken Heart Shayari Gujarati

We have 1786 + Broken Heart Shayari Gujarati with image. You can browse our Broken Heart Status Gujarati collection and can enjoy latest Ghayal Dil Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Sad Love Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.