Teen Patti Master Download
જરૂર કોઈ બીજું એને પટાવીને

જરૂર કોઈ બીજું
એને પટાવીને લઇ ગયું હશે,
બાકી એ મને ફટાફટ Reply
આપતી હતી !!

jarur koi biju
ene patavine lai gayu hashe,
baki e mane fatafat reply
aapati hati !!

જો હું ખોટો તો સાચી

જો હું ખોટો
તો સાચી તું પણ નથી,
હાર્યો જો ઈશ્કમાં હું તો
જીતી તું પણ નથી !!

jo hu khoto
to sachi tu pan nathi,
haryo jo ishk ma hu to
jiti tu pan nathi !!

હોય છે કોમળતા જેમના ચહેરા

હોય છે કોમળતા
જેમના ચહેરા પર,
એમનું હૈયું પણ ક્યારેક
કઠણ નીકળે !!

hoy chhe komalataa
jemana chahera par,
emanu haiyu pan kyarek
kathan nikale !!

શબ્દે શબ્દે જખમ કોતરાય છે,

શબ્દે શબ્દે
જખમ કોતરાય છે,
કલમ પણ ક્યાં અહી
મફત ઘસાય છે !!

sabde shabde
jakham kotaray chhe,
kalam pan kya ahi
mafat ghasay chhe !!

હાલ બધા પૂછે છે, બસ

હાલ બધા પૂછે છે,
બસ એક એ જ નથી પૂછતાં
જેને હાલ બતાવવા છે !!

hal badha puchhe chhe,
bas ek e j nathi puchhata
jene hal batavava chhe !!

સાચે જ બહુ દુઃખ થાય,

સાચે જ બહુ દુઃખ થાય,
જયારે આખો દિવસ વાતો કરવાવાળા
આપણી સાથે વાત જ ના કરે !!

sache j bahu dukh thay,
jayare akho divas vato karavavala
aapani sathe vat j na kare !!

કોઈ સાથે Busy થઇ જવું

કોઈ સાથે
Busy થઇ જવું આસાન છે,
પણ એ લોકો જે કોઈ બીજા સાથે
Busy હોય એમની રાહ જોવી
બહુ મુશ્કેલ હોય છે !!

koi sathe
busy thai javu aasan chhe,
pan e loko je koi bija sathe
busy hoy emani rah jovi
bahu muskel hoy chhe !!

અમુક લોકો મારી LIFE માં,

અમુક લોકો
મારી LIFE માં,
ફક્ત મને HURT કરવા
જ આવ્યા છે !!

amuk loko
mari life ma,
fakt mane hurt karava
j aavya chhe !!

જીદ કરે એ લોકો કદાચ

જીદ કરે એ લોકો
કદાચ જીતતા હશે,
બાકી પ્રેમ કરીને તો
માણસ હારે જ છે !!

jid kare e loko
kadach jitata hashe,
baki prem karine to
manas hare j chhe !!

આજે પણ યાદ કરું છું

આજે પણ
યાદ કરું છું એમને,
મારા દિલના ટુકડા
કર્યા છે જેમણે !!

aaje pan
yad karu chhu emane,
mara dil na tukada
karya chhe jemane !!

search

About

Broken Heart Shayari Gujarati

We have 1786 + Broken Heart Shayari Gujarati with image. You can browse our Broken Heart Status Gujarati collection and can enjoy latest Ghayal Dil Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Sad Love Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.