
છોકરીઓને લીપ્સ્ટીકના હજારો શેડ્સની સમજ
છોકરીઓને લીપ્સ્ટીકના
હજારો શેડ્સની સમજ હશે,
પણ એ ક્યારેય નહીં સમજી
શકે કે એ જેની સાથે વાત કરે છે
એ એને કેટલો પ્રેમ કરે છે !!
chhokarione lipstick na
hajaro sheds ni samaj hashe,
pan e kyarey nahi samaji
shake ke e jeni sathe vat kare chhe
e ene ketalo prem kare chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
સ્વપ્નમાં તું જ મારી હકીકત
સ્વપ્નમાં તું
જ મારી હકીકત છે,
અને હકીકતમાં તું જ
મારું સ્વપ્ન છે !!
svapn ma tu
j mari hakikat chhe,
ane hakikat ma tu j
maru svapn chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
સાંભળ હવે ભૂલથી પણ જિંદગીમાં
સાંભળ હવે ભૂલથી પણ
જિંદગીમાં પાછા ના આવતા,
હવે મને તમારાથી નફરત
થઇ ગઈ છે !!
😭😭😭😭😭😭
sambhal have bhul thi pan
jindagima pachha na aavata,
have mane tamarathi nafarat
thai gai chhe !!
😭😭😭😭😭😭
Broken Heart Shayari Gujarati
2 years ago
મનની તરસ વિશે તમે મને
મનની તરસ
વિશે તમે મને ના પૂછો,
દરરોજ બ્લુ ટીકની રાહ
જોવ છું હું !!
man ni taras
vishe tame mane na puchho,
dararoj blue tik ni rah
jov chhu hu !!
Broken Heart Shayari Gujarati
2 years ago
પગમાં ખૂંચેલા કાંટાએ બતાવ્યું કે,
પગમાં ખૂંચેલા
કાંટાએ બતાવ્યું કે,
આ ગલીમાં એક તો
ગુલાબ છે !!
pag ma khunchela
kantae batavyu ke,
galima ek to
gulab chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
એ જ તો પ્રેમનો ગુણધર્મ
એ જ તો
પ્રેમનો ગુણધર્મ હોય,
તમે જેને ઝંખો એને તમારી
કદર ના હોય !!
e j to
prem no gunadharm hoy,
tame jene zankho ene tamari
kadar na hoy !!
Broken Heart Shayari Gujarati
2 years ago
રાત ગઈ ને વાત ગઈ
રાત ગઈ ને વાત
ગઈ એ ખાલી કહેવત છે,
પૂછી જોજો કોઈ તૂટેલા દિલને
કે એ રાતો અને વાતો ભૂલતા
કેટલો સમય લાગે છે !!
rat gai ne vat
gai e khali kahevat chhe,
puchhi jojo koi tutela dil ne
ke e rato ane vato bhulata
ketalo samay lage chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
સમયની તો ખબર નથી, પણ
સમયની
તો ખબર નથી,
પણ તમે સાચે જ બહુ
ખરાબ હતા !!
samay ni
to khabar nathi,
pan tame sache j bahu
kharab hata !!
Broken Heart Shayari Gujarati
2 years ago
ક્યારેક સમય મળે તો કહેજે
ક્યારેક સમય
મળે તો કહેજે મને,
કઈ વાતની સજા આપી
છે તે મને !!
kyarek samay
male to kaheje mane,
kai vatani saja aapi
chhe te mane !!
Broken Heart Shayari Gujarati
2 years ago
દિલ તૂટે ત્યારે અવાજ નથી
દિલ તૂટે ત્યારે
અવાજ નથી થતો,
પણ દુઃખ થાય છે
જે જીવવા નથી દેતું !!
dil tute tyare
avaj nathi thato,
pan dukh thay chhe
je jivava nathi detu !!
Broken Heart Shayari Gujarati
2 years ago