
જાવ તમને તમારી એકલતા મુબારક,
જાવ તમને
તમારી એકલતા મુબારક,
અમને અમારી લાગણી
મુબારક !!
jav tamane
tamari ekalata mubarak,
amane amari lagani
mubarak !!
Broken Heart Shayari Gujarati
2 years ago
સાચો પ્રેમ આજકાલ હારે છે,
સાચો પ્રેમ
આજકાલ હારે છે,
બસ ખુશ એ વ્યક્તિ
રહે છે જે દસ જગ્યાએ
મોઢું મારે છે !!
sacho prem
ajakal hare chhe,
bas khush e vyakti
rahe chhe je das jagyae
modhu mare chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
એમ ના કહીશ કે કિસ્મતની
એમ ના કહીશ
કે કિસ્મતની વાત છે,
મને બરબાદ કરવામાં
બસ તારો જ હાથ છે !!
em na kahish
ke kismatani vat chhe,
mane barabad karavama
bas taro j hath chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
પ્રેમ જેટલો સાચો હશે, દર્દ
પ્રેમ જેટલો સાચો હશે,
દર્દ એટલું જ વધારે થશે !!
prem jetalo sacho hashe,
dard etalu j vadhare thashe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
દિલના ટુકડા તો મારા થયા
દિલના ટુકડા
તો મારા થયા હતા,
ભૂલ એમની કેવી રીતે
હોય સાહેબ !!
dil na tukada
to mara thaya hata,
bhul emani kevi rite
hoy saheb !!
Broken Heart Shayari Gujarati
2 years ago
આજે મેં એનાથી બ્રેકઅપ કરી
આજે મેં
એનાથી બ્રેકઅપ કરી લીધું,
સાલું અમારી વચ્ચે #કાસ્ટ
આવી ગઈ !!
aaje me
enathi breakup kari lidhu,
salu amari vachche #cast
aavi gai !!
Broken Heart Shayari Gujarati
2 years ago
રાખીને જો પોતાને મારી જગ્યા
રાખીને જો
પોતાને મારી જગ્યા એ,
તરસ ના આવે તો બેશક
છોડી દેજે !!
rakhine jo
potane mari jagya e,
taras na aave to beshak
chhodi deje !!
Broken Heart Shayari Gujarati
2 years ago
પ્રેમ મળતો નથી, તો થતો
પ્રેમ મળતો નથી,
તો થતો જ શું કામ હશે !!
prem malato nathi,
to thato j shu kam hashe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
રડીશ તું પણ મારા ગયા
રડીશ તું પણ
મારા ગયા પછી,
એક પાગલ હતી
જે બસ મારી પાછળ
પાગલ હતી !!
radish tu pan
mara gaya pachhi,
ek pagal hati
je bas mari pachhal
pagal hati !!
Broken Heart Shayari Gujarati
2 years ago
આંસુની કિંમત ન હોય, પણ
આંસુની કિંમત ન હોય,
પણ જે સાચા સમયએ
આંસુ લુછી જાય તેની
કિંમત હોય છે !!
aansuni kimmat na hoy,
pan je sacha samay e
aansu luchhi jay teni
kimmat hoy chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago