બહુ ખરાબ હતા ને અમે,
બહુ ખરાબ હતા ને અમે,
તમને ફરિશ્તાઓ મળી ગયા?
bahu kharab hata ne ame,
tamane faristao mali gaya?
Broken Heart Shayari Gujarati
3 years ago
દુનિયા સાથે લડી લીધું એક
દુનિયા સાથે
લડી લીધું એક તારા માટે,
પણ તે તો કોઈ દિવસ મને
પ્રેમ કર્યો જ નહીં !!
duniya sathe
ladi lidhu ek tara mate,
pan te to koi divas mane
prem karyo j nahi !!
Broken Heart Shayari Gujarati
3 years ago
12 વાગ્યા સુધી થતી વાતો,
12 વાગ્યા સુધી થતી વાતો,
એક દિવસ 2 સેકન્ડમાં
પૂરી થઇ જશે એવું તો ક્યારેય
વિચાર્યું પણ ના હતું !!
12 vagy sudhi thati vato,
ek divas 2 second ma
puri thai jashe evu to kyarey
vicharyu pan na hatu !!
Broken Heart Shayari Gujarati
3 years ago
એક જીદ હતી તને પામવાની,
એક જીદ હતી
તને પામવાની,
જે હવે ધીમે ધીમે
તૂટી રહી લાગે છે !!
ek jid hati
tane pamavani,
je have dhime dhime
tuti rahi lage chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
પ્રેમ તો બસ નસીબથી મળે
પ્રેમ તો
બસ નસીબથી મળે છે,
કોઈના માટે રડવાથી કોઈ
પોતાનું નથી થઇ જતું !!
prem to
bas nasib thi male chhe,
koina mate radavathi koi
potanu nathi thai jatu !!
Broken Heart Shayari Gujarati
3 years ago
નફરત કરતા હોય તો મો
નફરત કરતા હોય
તો મો પર કહી દો,
આમ બીજાને મળીને
દિલ શું કામ બાળો છો !!
nafarat karata hoy
to mo par kahi do,
aam bijane maline
dil shu kam balo chho !!
Broken Heart Shayari Gujarati
3 years ago
નામ નથી લેવું એમનું સાહેબ,
નામ નથી લેવું
એમનું સાહેબ,
પણ હતા તો એ
પણ મતલબી જ !!
nam nathi levu
em nu saheb,
pan hata to e
pan matalabi j !!
Broken Heart Shayari Gujarati
3 years ago
પુરા ના થયા એ અલગ
પુરા ના થયા એ
અલગ વાત છે સાહેબ,
બાકી સપના તો એણે બહુ
જબરદસ્ત દેખાડ્યા હતા !!
pura na thay e
alag vat chhe saheb,
baki sapana to ene bahu
jabaradast dekhadya hata !!
Broken Heart Shayari Gujarati
3 years ago
છોકરીઓ ત્યારે જ સામેથી મેસેજ
છોકરીઓ ત્યારે જ
સામેથી મેસેજ કરશે,
જયારે એમને તમારું
કોઈ કામ હશે !!
chhokario tyare j
samethi message karashe,
jayare emane tamaru
koi kam hashe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
કારણ તો મને પણ ખબર
કારણ તો મને
પણ ખબર નથી,
બસ દિલ આજે
બહુ ઉદાસ છે !!
karan to mane
pan khabar nathi,
bas dil aaje
bahu udas chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago