
બધી વાત મંજુર છે મને,
બધી વાત
મંજુર છે મને,
પણ તું હવે મંજુર
નથી મને !!
badhi vat
manjur chhe mane,
pan tu have manjur
nathi mane !!
Broken Heart Shayari Gujarati
2 years ago
આજ એના લીધે જ રડી
આજ એના
લીધે જ રડી રહી છું,
જેણે મને રડતાથી
હસતા શીખવ્યું હતું !!
aaj ena
lidhe j radi rahi chhu,
jene mane radatathi
hasata shikhavyu hatu !!
Broken Heart Shayari Gujarati
2 years ago
મારી આંખો રડી રહી છે,
મારી આંખો રડી રહી છે,
તને જોવા માટે !!
mari aankho radi rahi chhe,
tane jova mate !!
Broken Heart Shayari Gujarati
2 years ago
આખી દુનિયાના મેસેજ આવે છે,
આખી દુનિયાના
મેસેજ આવે છે,
બસ એક એનો જ
નથી આવતો !!
aakhi duniyana
message aave chhe,
bas ek eno j
nathi aavato !!
Broken Heart Shayari Gujarati
2 years ago
બસ હવે તારી જ કમી
બસ હવે
તારી જ કમી છે એ મોત,
દિલ એ લઇ ગયા જીવ તું
લઇ જા !!
bas have
tari j kami chhe e mot,
dil e lai gaya jiv tu
lai ja !!
Broken Heart Shayari Gujarati
2 years ago
એમ કંઈ કાચા હૃદયના લોકોનું
એમ કંઈ કાચા હૃદયના
લોકોનું આ કામ નથી,
જીગર જોઈએ જે નથી
મળવાનું એને ચાહવા માટે !!
em kai kacha raday na
lokonu aa kam nathi,
jigar joie je nathi
malavanu ene chahava mate !!
Broken Heart Shayari Gujarati
2 years ago
નારાજગી એટલી લાંબી ચાલી, કે
નારાજગી
એટલી લાંબી ચાલી,
કે સંબંધ બચાવવો
મુશ્કિલ થઇ ગયો !!
narajagi
etali lambi chali,
ke sambandh bachavavo
muskil thai gayo !!
Broken Heart Shayari Gujarati
2 years ago
કેવા ગજબના સંબંધો છે, આ
કેવા ગજબના સંબંધો છે,
આ દિલ આજેય તકલીફમાં છે
અને તકલીફ આપનાર
આજેય દિલમાં છે !!
keva gajab na sambandho chhe,
dil aajey takalif ma chhe
ane takalif aapanar
aajey dil ma chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
હશે કોઈક જે આવશે જીવનમાં
હશે કોઈક
જે આવશે જીવનમાં ફરી,
પણ એ કોઈકમાં તું ક્યારેય
નહીં હોય !!
hashe koik
je aavashe jivan ma fari,
pan e koik ma tu kyarey
nahi hoy !!
Broken Heart Shayari Gujarati
2 years ago
લાખો દિલ તૂટી જાય છે
લાખો દિલ તૂટી જાય છે
આ એક જ વાક્યથી,
મારા ઘરે આપણા લગ્ન
માટે નહીં માને !!
lakho dil tuti jay chhe
ek j vaky thi,
mara ghare aapana lagn
mate nahi mane !!
Broken Heart Shayari Gujarati
2 years ago