Teen Patti Master Download
હું હજી પણ વિચારું છું,

હું હજી પણ વિચારું છું,
કે તું મને એક દિવસ તો
પ્રેમ કરીશ જ !!

hu haji pan vicharu chhu,
ke tu mane ek divas to
prem karish j !!

આ મતલબી દુનિયામા સંભાળીને ચાલજો

આ મતલબી દુનિયામા
સંભાળીને ચાલજો સાહેબ,
અહીં બરબાદ કરવા માટે પ્રેમનો
સહારો પણ લેવાઈ છે !!

aa matalabi duniyama
sambhaline chalajo saheb,
ahi barabad karava mate prem no
saharo pan levai chhe !!

મને તો ભૂલી જઈશ તું,

મને તો ભૂલી જઈશ તું,
પણ હું જે રીતે પ્રેમ કરતો ને
એ તું ક્યારેય નહીં ભૂલી શકે !!

mane to bhuli jaish tu,
pan hu je rite prem karato ne
e tu kyarey nahi bhuli shake !!

એક બહેનને બહુ દુઃખ થાય,

એક બહેનને બહુ દુઃખ થાય,
જયારે એનો ભાઈ કોઈ
છોકરીની છેડતી કરે !!

ek bahen ne bahu dukh thay,
jayare eno bhai koi
chhokarini chhedati kare !!

બસ એકવાર દિલની સાંભળી લ્યો,

બસ એકવાર
દિલની સાંભળી લ્યો,
પછી તમે બીજું કંઈ સાંભળવા
લાયક નહીં રહો !!

bas ekavar
dil ni sambhali lyo,
pachhi tame biju kai sambhalava
layak nahi raho !!

અમે તો મજાકમાં પણ કોઈનું

અમે તો મજાકમાં પણ
કોઈનું દિલ દુખાવવાથી
ડરીએ છીએ,
ખબર નહીં આ લોકો કેવી રીતે
સમજી વિચારીને પણ દિલ
સાથે રમી જાય છે !!

ame to majak ma pan
koinu dil dukhavavathi
darie chhie,
khabar nahi loko kevi rite
samaji vicharine pan dil
sathe rami jay chhe !!

સલામ છે તારી એ મજબુરીને,

સલામ છે
તારી એ મજબુરીને,
જેણે મારા સાચા પ્રેમને
હરાવી દીધો !!

salam chhe
tari e majaburine,
jene mara sacha prem ne
haravi didho !!

જે નજર અને દિલમાંથી ઉતરી

જે નજર અને
દિલમાંથી ઉતરી ગયા,
પછી શું ફરક પડે છે કે
એ ક્યાં ગયા !!

je najar ane
dil mathi utari gaya,
pachhi shu farak pade chhe ke
e kya gaya !!

એ તો સાવ સીધી જ

એ તો સાવ
સીધી જ વાત છે ને,
પ્રેમ તારાથી છે તો નફરત
પણ તને જ કરીશ ને !!

e to sav
sidhi j vat chhe ne,
prem tarathi chhe to nafarat
pan tane j karish ne !!

ઘણું બદલાઈ ગયું છે અમારી

ઘણું બદલાઈ ગયું છે
અમારી વચ્ચે,
હક જતાવવાથી લઈને
પ્રેમ સુધી !!

ghanu badalai gayu chhe
amari vachche,
hak jatavavathi laine
prem sudhi !!

search

About

Broken Heart Shayari Gujarati

We have 1786 + Broken Heart Shayari Gujarati with image. You can browse our Broken Heart Status Gujarati collection and can enjoy latest Ghayal Dil Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Sad Love Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.