Teen Patti Master Download
બેશક પ્રેમ અધુરો રહ્યો, પણ

બેશક પ્રેમ
અધુરો રહ્યો,
પણ બરબાદી
પૂરેપૂરી થઇ છે !!

beshak prem
adhuro rahyo,
pan barabadi
purepuri thai chhe !!

એને પ્રેમ થયો હતો સાહેબ,

એને પ્રેમ
થયો હતો સાહેબ,
મને તો આજે પણ છે !!

ene prem
thayo hato saheb,
mane to aaje pan chhe !!

બસ એમ જ બંધ કરી

બસ એમ જ બંધ કરી દીધી
અમે વાત કરવાની,
એને ફુરસદ ના મળી કામથી ને
મને નફરત થઇ ગઈ વાતથી !!

bas em j bandh kari didhi
ame vat karavani,
ene furasad na mali kam thi ne
mane nafarat thai gai vat thi !!

હૃદય અને ભાગ્યને ક્યારેય નથી

હૃદય અને ભાગ્યને
ક્યારેય નથી બનતું,
કેમ કે જે હૃદયમાં હોય છે
એ ભાગ્યમાં નથી હોતા !!

raday ane bhagy ne
kyarey nathi banatu,
kem ke je raday ma hoy chhe
e bhagy ma nathi hota !!

તારી યાદ આવશે ને ભૂલી

તારી યાદ આવશે
ને ભૂલી પણ નહીં શકું,
પણ પાછી તો ક્યારેય
નહીં આવું !!

tari yad aavashe
ne bhuli pan nahi shaku,
pan pachhi to kyarey
nahi aavu !!

હર કોઈ તૂટેલું છે આ

હર કોઈ તૂટેલું છે
આ દુનિયામાં સાહેબ,
કોઈ પ્રેમ વગર તો કોઈ
પ્રેમ કરીને !!

har koi tutelu chhe
aa duniyama saheb,
koi prem vagar to koi
prem karine !!

સાચા પ્રેમ સિવાય મારી પાસે

સાચા પ્રેમ સિવાય
મારી પાસે બીજું કશું નહોતું,
અને ખાલી પ્રેમ મળે એ એને
મંજુર નહોતું !!

sacha prem sivay
mari pase biju kashu nahotu,
ane khali prem male e ene
manjur nahotu !!

આજે આ દિલ ઘણું ઉદાસ

આજે આ દિલ ઘણું ઉદાસ છે,
આજે ફરીથી એણે હસીને મારા
દુખની મજાક ઉડાવી છે !!

aaje aa dil ghanu udas chhe,
aaje farithi ene hasine mara
dukh ni majak udavi chhe !!

કાગળના ફૂલ તો જિંદગીભર સાથ

કાગળના ફૂલ તો
જિંદગીભર સાથ આપવા તૈયાર હતા,
બસ સુગંધનો મોહ નડી ગયો !!

kagal na ful to
jindagibhar sath aapava taiyar hata,
bas sugandh no moh nadi gayo !!

એ વાતો ભલે બીજા સાથે

એ વાતો
ભલે બીજા સાથે કરે,
પણ જરૂર પડે કસમ તો
મારી જ ખાય છે !!

e vato
bhale bija sathe kare,
pan jarur pade kasam to
mari j khay chhe !!

search

About

Broken Heart Shayari Gujarati

We have 1786 + Broken Heart Shayari Gujarati with image. You can browse our Broken Heart Status Gujarati collection and can enjoy latest Ghayal Dil Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Sad Love Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.