
એક હું હતો જે તને
એક હું હતો
જે તને સમજી ના શક્યો,
બાકી કહેવાવાળાએ તો
સાચું જ કહ્યું હતું !!
ek hu hato
je tane samaji na shakyo,
baki kahevavalae to
sachu j kahyu hatu !!
Broken Heart Shayari Gujarati
2 years ago
જેના અવાજથી સ્માઈલ રોકાતી નહોતી,
જેના અવાજથી
સ્માઈલ રોકાતી નહોતી,
એ જ અવાજ આજે રડાવી જાય છે !!
jena avaj thi
smile rokati nahoti,
e j avaj aaje radavi jay chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
વ્યસન છૂટી ગયું છે આજથી
વ્યસન છૂટી
ગયું છે આજથી એમનું,
હવે હું કદી નામ નહીં
લઉં પ્રેમનું !!
vyasan chhuti
gayu chhe aajathi emanu,
have hu kadi nam nahi
lau prem nu !!
Broken Heart Shayari Gujarati
2 years ago
તું ચાહે મને એવું ક્યાં
તું ચાહે મને
એવું ક્યાં હું કહું છું તને,
એકતરફી ચાહું છું હું એમાંય
નડું છું તને ?
tu chahe mane
evu kya hu kahu chhu tane,
ekatarafi chahu chhu hu emany
nadu chhu tane?
Broken Heart Shayari Gujarati
2 years ago
જયારે દુઃખ સહન કરવાની આદત
જયારે દુઃખ સહન કરવાની
આદત પડી જાય છે ને,
ત્યારે આંખમાંથી આંસુ
આવતા બંધ થઈ જાય છે !!
jayare dukh sahan karavani
aadat padi jay chhe ne,
tyare aankhamathi aansu
aavata bandh thai jay chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
મને લાગે છે મારા હિસ્સાનો
મને લાગે છે
મારા હિસ્સાનો પ્રેમ,
ખોટા એડ્રેસ પર ડીલીવર
થઇ ગયો છે !!
mane lage chhe
mara hissano prem,
khota adress par deliver
thai gayo chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
એ વિચારીને ખુદને વ્યસ્ત રાખું
એ વિચારીને
ખુદને વ્યસ્ત રાખું છું,
જો એકલો પડીશ તો
રડી પડીશ !!
e vicharine
khud ne vyast rakhu chhu,
jo ekalo padish to
radi padish !!
Broken Heart Shayari Gujarati
2 years ago
મારી જિંદગીનો એ ખરાબ દિવસ
મારી જિંદગીનો
એ ખરાબ દિવસ હતો
જયારે મેં તને Propose કર્યું હતું,
સાલા એ એક દિવસના
લીધે મારી આખી Life
બરબાદ થઇ ગઈ !!
mari jindagino
e kharab divas hato
jayare me tane propose karyu hatu,
sala e ek divas na
lidhe mari aakhi life
barabad thai gai !!
Broken Heart Shayari Gujarati
2 years ago
નસીબને દોષ આપવાનો શું ફાયદો,
નસીબને દોષ
આપવાનો શું ફાયદો,
જયારે આપણી પસંદગીમાં
જ ભૂલ હોય !!
nasib ne dosh
apavano shu fayado,
jayare aapani pasandagima
j bhul hoy !!
Broken Heart Shayari Gujarati
2 years ago
એમની નજરમાં ફરક આજે પણ
એમની નજરમાં
ફરક આજે પણ નથી,
પહેલા ફરી ફરીને જોતા હતા
ને હવે જોઇને ફરી જાય છે !!
emani najar ma
farak aaje pan nathi,
pahela fari farine jota hata
ne have joine fari jay chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago