Teen Patti Master Download
ભુલાવી દઈશ તને થોડી ધીરજ

ભુલાવી દઈશ તને
થોડી ધીરજ તો રાખ,
તારી જેમ મતલબી થતા
મને થોડો સમય લાગશે !!

bhulavi daish tane
thodi dhiraj to rakh,
tari jem matalabi thata
mane thodo samay lagashe !!

લોકો કહે છે કે સમજો

લોકો કહે છે કે સમજો
તો ખામોશી પણ બોલે છે,
હું ઘણા સમયથી ખામોશ છું
અને એ વર્ષોથી બેખબર છે !!

loko kahe chhe ke samajo
to khamoshi pan bole chhe,
hu ghana samay thi khamosh chhu
ane e varshothi bekhabar chhe !!

ખોટું તો લાગે હો સાહેબ,

ખોટું તો
લાગે હો સાહેબ,
ગમતા વ્યક્તિને
બીજા સાથે જોઇને !!

khotu to
lage ho saheb,
gamata vyaktine
bija sathe joine !!

પ્રેમ કરતા તો બધા શીખવાડે

પ્રેમ કરતા તો
બધા શીખવાડે છે,
એને ભૂલવો કેમ એ
કોઈ નથી શીખવતું !!

prem karata to
badha shikhavade chhe,
ene bhulavo kem e
koi nathi shikhavatu !!

કેટલાક સપના તે તોડી દીધા,

કેટલાક સપના
તે તોડી દીધા,
ને બાકી કેટલાક
મેં જોવાના છોડી દીધા !!

ketalak sapana
te todi didha,
ne baki ketalak
me jovana chhodi didha !!

મારા જેવી અઘરી નોટને પણ,

મારા જેવી
અઘરી નોટને પણ,
લઇ ડૂબી આ મોહબ્બત !!

mara jevi
aghari note ne pan,
lai dubi aa mohabbat !!

ઝેર કરતા પણ વધારે ઝેરી

ઝેર કરતા પણ વધારે
ઝેરી પ્રેમ છે સાહેબ,
જેમાં લોકો તડપી તડપીને
પણ મરતા નથી !!

zer karata pan vadhare
zeri prem chhe saheb,
jema loko tadapi tadapine
pan marata nathi !!

વાત ના કરવી હોય તો

વાત ના કરવી હોય
તો સાફ સાફ કહી દેવાનું,
ઓનલાઈન જોઇને ઓફલાઈન
થઇ જાય એને મતલબી કહેવાય !!

vat na karavi hoy
to saf saf kahi devanu,
online joine offline
thai jay ene matalabi kahevay !!

પત્તો ના મળે તો નકશામાં

પત્તો ના મળે
તો નકશામાં શોધું,
પણ તારા મનની વાતો
ક્યાંથી શોધું ?

patto na male
to nakashama shodhu,
pan tara man ni vato
kyathi shodhu?

એ સાચા જ છે એમની

એ સાચા જ છે
એમની જગ્યા પર સાહેબ,
બસ અમે જ હદથી વધારે
ઉમ્મીદ રાખી હતી !!

e sacha j chhe
emani jagya par saheb,
bas ame j had thi vadhare
ummid rakhi hati !!

search

About

Broken Heart Shayari Gujarati

We have 1786 + Broken Heart Shayari Gujarati with image. You can browse our Broken Heart Status Gujarati collection and can enjoy latest Ghayal Dil Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Sad Love Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.