
થોડાક વધારે પ્રેમથી નફરત કરને
થોડાક વધારે પ્રેમથી
નફરત કરને મને,
હું તને ભૂલવા માંગુ છું !!
thodak vadhare prem thi
nafarat kar ne mane,
hu tane bhulava mangu chhu !!
Broken Heart Shayari Gujarati
2 years ago
દર્દની શું વાત કરું સાહેબ,
દર્દની શું
વાત કરું સાહેબ,
એ ઓનલાઈન છે ને
હું લાઈનમાં છું !!
dard ni shu
vat karu saheb,
e online chhe ne
hu line ma chhu !!
Broken Heart Shayari Gujarati
2 years ago
મન ભરાઈ જાય એટલે ના
મન ભરાઈ જાય એટલે
ના ગમવાના બહાના મળી જાય છે,
પછી એ રમકડા હોય કે પ્રેમ !!
man bharai jay etale
na gamavana bahana mali jay chhe,
pachhi e ramakada hoy ke prem !!
Broken Heart Shayari Gujarati
2 years ago
અમુક વાતો સીધી દિલ પર
અમુક વાતો સીધી દિલ
પર એટેક કરતી હોય છે,
જેમ કે તમે ડાયલ કરેલો નંબર
અન્ય કોલ પર વ્યસ્ત છે !!
amuk vato sidhi dil
par atteck karati hoy chhe,
jem ke tame dayal karelo number
any call par vyast chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
હંમેશા કોઈ ત્રીજા વ્યક્તિને, વગર
હંમેશા કોઈ ત્રીજા વ્યક્તિને,
વગર માંગ્યે બધું મળી
જતું હોય છે !!
hammesha koi trija vyaktine,
vagar mangye badhu mali
jatu hoy chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
નથી આજે લાગણીના સંબંધ, જેને
નથી આજે
લાગણીના સંબંધ,
જેને પ્રેમ છે એને પણ
શરીરનો મોહ છે !!
nathi aje
laganina sambandh,
jene prem chhe ene pan
sharirano moh chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
એ દિવસે તને પણ રડવું
એ દિવસે
તને પણ રડવું આવશે,
જયારે તને કોઈ મારા આપેલા
નામથી બોલાવશે !!
e divase
tane pan radavu aavashe,
jayare tane koi mara aapela
nam thi bolavashe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
નસીબના ભરોસે વહેતી મૂકી દીધી
નસીબના ભરોસે
વહેતી મૂકી દીધી છે
આ જીવન નૈયા,
કેમ કે અહીં તો સ્વાર્થી
નીકળ્યા સૌના હૈયા !!
nasib na bharose
vaheti muki didhi chhe
aa jivan naiya,
kem ke ahi to svarthi
nikalya sauna haiya !!
Broken Heart Shayari Gujarati
2 years ago
તારી ફરિયાદ છે કે મને
તારી ફરિયાદ છે કે
મને પ્રેમ કરતા નથી આવડતું,
પણ યાદ રાખજે નિભાવતા
કદાચ તું પણ ભૂલી છે !!
tari fariyad chhe ke
mane prem karata nathi aavadatu,
pan yad rakhaje nibhavata
kadach tu pan bhuli chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
ઘણો પ્રેમ કરવા છતાં મને
ઘણો પ્રેમ કરવા છતાં
મને કંઈ મળ્યું નહીં,
કેવી રીતે વિશ્વાસ કરું
હવે હું પ્રેમ પર !!
ghano prem karava chata
mane kai malyu nahi,
kevi rite vishvas karu
have hu prem par !!
Broken Heart Shayari Gujarati
2 years ago