કેવી રીતે કરાવું તને મારા

કેવી રીતે કરાવું
તને મારા પ્રેમનો એહસાસ,
સમજાવવા જતા આખી જિંદગી
વીતી જાય એમ છે !!

kevi rite karavu
tane mara prem no ehasas,
samajavava jata aakhi jindagi
viti jay em chhe !!

કોઈકે મને શીખવાડી દીધું, હદથી

કોઈકે મને શીખવાડી દીધું,
હદથી વધારે પ્રેમ કરવો
એ ખરાબ વસ્તુ છે !!

koike mane shikhavadi didhu,
had thi vadhare prem karavo
e kharab vastu chhe !!

મારી આંખમાં આવેલા આંસુ ગવાહ

મારી આંખમાં
આવેલા આંસુ ગવાહ છે,
મને આજે પણ તારાથી
પ્રેમ બેપનાહ છે !!

mari aankh ma
aavela aansu gavah chhe,
mane aaje pan tarathi
prem bepanah chhe !!

ખબર તો હતી જ કે

ખબર તો હતી જ
કે તમે મને ભૂલી જશો,
બસ એ ખબર ના હતી કે
એ દિવસ આટલો જલ્દી આવશે !!

khabar to hati j
ke tame mane bhuli jasho,
bas e khabar na hati ke
e divas aatalo jaldi aavashe !!

કાગળ ના ભીંજાય એનો અર્થ

કાગળ ના ભીંજાય
એનો અર્થ એ તો નથી,
કે ચીતરેલી નદીમાં
પાણી નથી !!

kagal na bhinjay
eno arth e to nathi,
ke chitareli nadima
pani nathi !!

કિસ્મતને દોષ આપવાનો શું ફાયદો,

કિસ્મતને દોષ
આપવાનો શું ફાયદો,
જયારે આપણી પસંદગીમાં
જ ભૂલ હોય !!

kismat ne dosh
apavano shu fayado,
jayare aapani pasandagima
j bhul hoy !!

અર્થ જયારે પ્રેમનો સમજાશે, ત્યારે

અર્થ જયારે
પ્રેમનો સમજાશે,
ત્યારે તમને મારી યાદ
જરૂર આવશે !!

arth jayare
prem no samajashe,
tyare tamane mari yad
jarur aavashe !!

પહેલો પ્રેમ શીખવાડી ગયો, કે

પહેલો પ્રેમ
શીખવાડી ગયો,
કે બીજો પ્રેમ હદમાં
રહીને કરવો !!

pahelo prem
shikhavadi gayo,
ke bijo prem had ma
rahine karavo !!

બાળપણના રમકડાએ મને કટાક્ષમાં પૂછ્યું,

બાળપણના રમકડાએ
મને કટાક્ષમાં પૂછ્યું,
કેવું લાગે છે જયારે લોકો
તમારી સાથે રમી જાય છે !!

balapan na ramakadae
mane kataksh ma puchhyu,
kevu lage chhe jayare loko
tamari sathe rami jay chhe !!

તું મારું એક એવું સ્વપ્ન

તું મારું
એક એવું સ્વપ્ન છે,
જે હવે ધીમે ધીમે તૂટી
રહ્યું છે !!

tu maru
ek evu svapn chhe,
je have dhime dhime tuti
rahyu chhe !!

search

About

Broken Heart Shayari Gujarati

We have 1786 + Broken Heart Shayari Gujarati with image. You can browse our Broken Heart Status Gujarati collection and can enjoy latest Ghayal Dil Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Sad Love Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.