Teen Patti Master Download
ઈરાદો જ એનો ખરો ના

ઈરાદો જ એનો ખરો ના હતો,
બાકી મને સમજવો એટલો
પણ અઘરો ના હતો !!

irado j eno kharo na hato,
baki mane samajavo etalo
pan agharo na hato !!

મને લાગતું હતું કે એને

મને લાગતું હતું
કે એને પ્રેમ છે,
પણ કહ્યું ને મેં કે
મને લાગતું હતું !!

mane lagatu hatu
ke ene prem chhe,
pan kahyu ne me ke
mane lagatu hatu !!

નજર ઉઠી અને નજર ઝુકી,

નજર ઉઠી
અને નજર ઝુકી,
બસ એટલી જ વાત
અને હું બરબાદ !!

najar uthi
ane najar zuki,
bas etali j vat
ane hu barabad !!

દરરોજ હું નાટક કરું છું

દરરોજ હું
નાટક કરું છું કે હું ઠીક છું,
પણ તું ક્યારેય સચ્ચાઈ
જાણી નહીં શકે !!

dararoj hu
natak karu chhu ke hu thik chhu,
pan tu kyarey sachchai
jani nahi shake !!

આપણે જેને માંગીએ દુવામાં, એ

આપણે જેને
માંગીએ દુવામાં,
એ તો બીજાને વગર
માંગ્યે મળી જાય છે !!

aapane jene
mangie duvama,
e to bijane vagar
mangye mali jay chhe !!

જેની સાથે વાત કરવા તડપતા

જેની સાથે
વાત કરવા તડપતા હોય,
એને જ મેસેજ ન કરવામાં કંટ્રોલ
કરવો એ એક અલગ પ્રકારનું
જ PAIN હોય છે !!

jeni sathe
vat karava tadapata hoy,
ene j message na karavama control
karavo e ek alag prakar nu
j pain hoy chhe !!

રાતોની ઊંઘ હરામ છે, સાચે

રાતોની ઊંઘ હરામ છે,
સાચે જ પ્રેમ બહુ
ખરાબ છે !!

ratoni ungh haram chhe,
sache j prem bahu
kharab chhe !!

એની પણ કોઈ મજબૂરી હશે,

એની પણ
કોઈ મજબૂરી હશે,
નહીં તો અધવચ્ચે
છોડીને ના જાય !!

eni pan
koi majaburi hashe,
nahi to adhavachche
chhodine na jay !!

મારી રાધાને મારી વફા કદી

મારી રાધાને
મારી વફા કદી ગમી નહીં,
અને આ કાનાની આંખો
એના સિવાય કોઈ સામે
નમી નહીં !!

mari radhane
mari vafa kadi gami nahi,
ane kanani aankho
ena sivay koi same
nami nahi !!

હા મને ખબર છે કે

હા મને ખબર છે
કે તું મને પ્રેમ નથી કરતી,
પણ આ મારું પાગલ દિલ
એ માનવા તૈયાર નથી !!

ha mane khabar chhe
ke tu mane prem nathi karati,
pan aa maru pagal dil
e manava taiyar nathi !!

search

About

Broken Heart Shayari Gujarati

We have 1786 + Broken Heart Shayari Gujarati with image. You can browse our Broken Heart Status Gujarati collection and can enjoy latest Ghayal Dil Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Sad Love Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.