
ગમે તેની પાસેથી પણ હું
ગમે તેની પાસેથી પણ
હું તને છીનવી લેત,
બસ એક વખત તે કહ્યું હોત
કે હું તારી છું !!
game teni pasethi pan
hu tane chhinavi let,
bas ek vakhat te kahyu hot
ke hu tari chhu !!
Broken Heart Shayari Gujarati
2 years ago
ઇનકાર એના હોઠ પર ધ્રુજતો
ઇનકાર એના
હોઠ પર ધ્રુજતો હતો,
અમને અમારી વાતનો
જવાબ મળી ગયો !!
inakar ena
hoth par dhrujato hato,
amane amari vat no
javab mali gayo !!
Broken Heart Shayari Gujarati
2 years ago
તને મારાથી વધારે સારું જરૂર
તને મારાથી
વધારે સારું જરૂર મળશે,
પણ તને ખુશી નહીં મળે
એ પાક્કું છે !!
tane marathi
vadhare saru jarur malashe,
pan tane khushi nahi male
e pakku chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
કંઇક તો તૂટ્યું છે મારી
કંઇક તો
તૂટ્યું છે મારી અંદર,
દુવા કરજો કે એ દિલ
ના હોય !!
kaik to
tutyu chhe mari andar,
duva karajo ke e dil
na hoy !!
Broken Heart Shayari Gujarati
2 years ago
એ આવ્યા જયારે એમને મારી
એ આવ્યા જયારે
એમને મારી જરૂર હતી,
અને ગયા જયારે મારે
એમની જરૂર હતી !!
e aavya jayare
emane mari jarur hati,
ane gaya jayare mare
emani jarur hati !!
Broken Heart Shayari Gujarati
2 years ago
આ મારું દિલ છે કોઈ
આ મારું દિલ છે
કોઈ સિનેમાઘર નહીં,
કે આવો તો Entry ને
જાઓ તો Exit !!
aa maru dil chhe
koi sinemaghar nahi,
ke aavo to entry ne
jao to exit !!
Broken Heart Shayari Gujarati
2 years ago
જો કોઈ દિલ આપે ને
જો કોઈ દિલ આપે ને
તો દસ્તાવેજ કરાવી લેજો,
સાંભળ્યું છે કે દગાબાજી
બહુ થાય છે આ ધંધામાં !!
jo koi dil aape ne
to dastavej karavi lejo,
sambhalyu chhe ke dagabaji
bahu thay chhe aa dhandham !!
Broken Heart Shayari Gujarati
2 years ago
ખોટી માન્યતા છે કે મગજ
ખોટી માન્યતા છે
કે મગજ બધું યાદ રાખે છે,
કેટલીક વાતો ખુદ હૃદય પણ
યાદ રાખે છે !!
khoti manyata chhe
ke magaj badhu yad rakhe chhe,
ketalik vato khud raday pan
yad rakhe chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
તમને પ્રેમ કરવો એ મારી
તમને પ્રેમ કરવો
એ મારી ભૂલ નથી,
પણ તમે મને સમજી ના
શક્યા એ તમારી ભૂલ છે !!
tamane prem karavo
e mari bhul nathi,
pan tame mane samaji na
shakya e tamari bhul chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
હું એની બહુ જ Care
હું એની બહુ જ
Care કરતો હતો,
બસ એ જ મારી
ભૂલ હતી !!
hu eni bahu j
care karato hato,
bas e j mari
bhul hati !!
Broken Heart Shayari Gujarati
2 years ago