
ક્યારેક વિચારીને રોવાઇ જાય છે,
ક્યારેક વિચારીને
રોવાઇ જાય છે,
પ્રેમ ના કર્યો હોત તો
બહુ સારું હોત !!
kyarek vicharine
rovai jay chhe,
prem na karyo hot to
bahu saru hot !!
Broken Heart Shayari Gujarati
2 years ago
તમે મારા દિલમાં છો, પણ
તમે મારા દિલમાં છો,
પણ મારા નસીબમાં
કેમ નથી !!
tame mara dilma chho,
pan mara nasibma
kem nathi !!
Broken Heart Shayari Gujarati
2 years ago
હવે કોઈ ખ્વાહીશ નથી તને
હવે કોઈ ખ્વાહીશ
નથી તને મેળવવાની,
હવે તો બસ જીદ છે
તને ભૂલાવવાની !!
have koi khvahish
nathi tane melavavani,
have to bas jid chhe
tane bhulavavani !!
Broken Heart Shayari Gujarati
2 years ago
નાજુક ગુનામાં ફાંસી ના ફરમાવો,
નાજુક ગુનામાં
ફાંસી ના ફરમાવો,
દિલના દોષમાં આંખને
કાં રોવડાવો !!
najuk gunama
fansi na faramavo,
dilna doshma aankhne
ka rovadavo !!
Broken Heart Shayari Gujarati
2 years ago
બસ દુર્દશાનો એટલો આભાર હોય
બસ દુર્દશાનો
એટલો આભાર હોય છે,
જેને મળું છું મુજથી
સમજદાર હોય છે !!
bas durdashano
etalo aabhar hoy chhe,
jene malu chhu mujthi
samajadar hoy chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
માથું પણ ના દુખે એનું,
માથું પણ
ના દુખે એનું,
જેને મારું દિલ
દુખાવ્યું છે !!
mathu pan
na dukhe enu,
jene maru dil
dukhavyu chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
લઇ જા મારી ઊંઘ તો
લઇ જા મારી ઊંઘ
તો પણ કંઈ નહીં કહું હું,
પણ મારા સપના લઇ જઈશ
તો કેમ જીવીશ હું !!
lai ja mari ungh
to pan kai nahi kahu hu,
pan mara sapana lai jaish
to kem jivish hu !!
Broken Heart Shayari Gujarati
2 years ago
હર કોઈ તૂટેલું છે આ
હર કોઈ તૂટેલું છે
આ દુનિયામાં સાહેબ,
કોઈ પ્રેમ વગર તો
કોઈ પ્રેમ કરીને !!
har koi tutelu chhe
aa duniyama saheb,
koi prem vagar to
koi prem karine !!
Broken Heart Shayari Gujarati
2 years ago
જોતા જ કોઈ ગમી જાય
જોતા જ કોઈ
ગમી જાય તો શું કરવું,
અને એને પસંદ કરી જાય
કોઈ બીજું તો શું કરવું !!
jota j koi
gami jay to shu karavu,
ane ene pasand kari jay
koi biju to shu karavu !!
Broken Heart Shayari Gujarati
2 years ago
કોઈ મફતમાં આપે તોય ના
કોઈ મફતમાં આપે
તોય ના લેતા સાહેબ,
દિલના ભાવ હજી
વધારે ઘટવાના છે !!
koi mafat ma aape
toy na leta saheb,
dil na bhav haji
vadhare ghatavana chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago