Teen Patti Master Download
બધું જ જો સારું હોત

બધું જ જો સારું હોત
તો ખરાબનું શું થાત,
પ્રેમ જો સાચો જ હોત
તો શરાબનું શું થાત !!

badhu j jo saru hot
to kharabnu shu that,
prem jo sacho j hot
to sharabnu shu that !!

પ્રેમમાં બધું મંજુર છે મને,

પ્રેમમાં બધું મંજુર છે મને,
બસ તારા પ્રેમમાં બીજા કોઈની
ભાગીદારી મંજુર નથી મને !!

prem ma badhu manjur chhe mane,
bas tara prem ma bija koini
bhagidari manjur nathi mane !!

બહુ જ દુઃખ થાય, જયારે

બહુ જ દુઃખ થાય,
જયારે આપણો Chatting Partner
કોઈ બીજા સાથે Busy હોય !!

bahu j dukh thay,
jayare aapano chatting partner
koi bija sathe busy hoy !!

રમવા માટે ઘણી ગેમ છે,

રમવા માટે ઘણી ગેમ છે,
કોઈનું દિલ રમકડું
નથી સાહેબ !!

ramava mate ghani gem chhe,
koinu dil ramakadu
nathi saheb !!

ખબર નથી પડતી આ તારો

ખબર નથી પડતી
આ તારો કેવો શોખ છે,
રોજ મને રડાવે નહીં ત્યાં સુધી
તને શાંતિ નથી મળતી !!

khabar nathi padati
aa taro kevo shokh chhe,
roj mane radave nahi tya sudhi
tane shanti nathi malati !!

ખુશ્બુ છું હવામાં અને આંખોમાં

ખુશ્બુ છું હવામાં
અને આંખોમાં તેજ છું,
બદલી ગયા છો તમે
હું તો એનો એ જ છું !!

khusbu chhu havama
ane aankhoma tej chhu,
badali gaya chho tame
hu to eno e j chhu !!

નામ તો એનું ખુશી છે,

નામ તો એનું ખુશી છે,
પણ એણે મને દુઃખ સિવાય
બીજું કશું જ નથી આપ્યું
જિંદગીમાં !!

nam to enu khushi chhe,
pan ene mane dukh sivay
biju kashu j nathi aapyu
jindagima !!

ચાર દિવસ હીર રાંઝા, પછી

ચાર દિવસ હીર રાંઝા,
પછી એ જ સિગરેટ ગાંજા !!

char divas hir ranza,
pachhi e j cigarette ganja !!

પ્રેમ તો બહુ દૂરની વાત

પ્રેમ તો
બહુ દૂરની વાત છે,
હવે તો કોઈનો સાથ પણ
નથી જોઈતો !!

prem to
bahu durni vat chhe,
have to koino sath pan
nathi joito !!

માણસના દિલની કિંમત કરોડોમાં હોય

માણસના દિલની
કિંમત કરોડોમાં હોય છે,
અને તમે મફતમાં આપી દો
તો કદર કોણ કરે !!

manasna dilni
kimmat karodoma hoy chhe,
ane tame mafatma aapi do
to kadar kon kare !!

search

About

Broken Heart Shayari Gujarati

We have 1786 + Broken Heart Shayari Gujarati with image. You can browse our Broken Heart Status Gujarati collection and can enjoy latest Ghayal Dil Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Sad Love Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.