
કોઈની ખામોશી પર ના જશો
કોઈની ખામોશી
પર ના જશો સાહેબ,
રાખની નીચે પણ આગ
સળગતી હોય છે !!
koini khamoshi
par na jasho saheb,
rakhni niche pan aag
salagati hoy chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
અંતે જુઓ અજાણ્યા બનીને રહી
અંતે જુઓ અજાણ્યા
બનીને રહી ગયા,
એ લોકો જે એકબીજા વિશે
બધું જ જાણતા હતા !!
ante juo ajany
banine rahi gaya,
e loko je ekabija vishe
badhu j janata hata !!
Broken Heart Shayari Gujarati
2 years ago
લાગણીઓ ઓછી થઇ જતા, શબ્દોનું
લાગણીઓ ઓછી થઇ જતા,
શબ્દોનું રૂપાંતર ઈમોજીમાં
થઇ જાય છે !!
laganio ochhi thai jata,
shabdonu rupantar emoji ma
thai jay chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
મારી નિરાશાની હદ ના પૂછો
મારી નિરાશાની
હદ ના પૂછો સાહેબ,
હું રડીને બોલું છું ને
એ હસીને સાંભળે છે !!
😭😭😭😭😭
mari nirashani
had na puchho saheb,
hu radine bolu chhu ne
e hasine sambhale chhe !!
😭😭😭😭😭
Broken Heart Shayari Gujarati
2 years ago
રડવાવાળા દિલમાં પણ રોઈ લે
રડવાવાળા
દિલમાં પણ રોઈ લે છે,
આંખમાં આંસુ આવે એ
જરૂરી તો નથી !!
radavavala
dilma pan roi le chhe,
aankhma aansu aave e
jaruri to nathi !!
Broken Heart Shayari Gujarati
2 years ago
લોકો મારા શબ્દોથી જ ઘાયલ
લોકો મારા શબ્દોથી જ
ઘાયલ થતા જાય છે,
તું જ વિચાર કે તે મને
કેટલી ઘાયલ કરી હશે !!
loko mara shabdothi j
ghayal thata jay chhe,
tu j vichar ke te mane
ketali ghayal kari hashe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
બદલાયો નથી હું, બસ સમજી
બદલાયો નથી હું,
બસ સમજી ગયો છું !!
badalayo nathi hu,
bas samaji gayo chhu !!
Broken Heart Shayari Gujarati
2 years ago
ભૂલ એની નહીં મારી જ
ભૂલ એની નહીં મારી જ છે,
પરિણામની ખબર હોવા છતાં
દિલ લગાવી બેઠા !!
bhul eni nahi mari j chhe,
parinamni khabar hova chhata
dil lagavi betha !!
Broken Heart Shayari Gujarati
2 years ago
વિચારું છું કે મારા પોતાના
વિચારું છું કે
મારા પોતાના પર જ
આરોપ લગાવી દઉં,
દિલ માનતું જ નથી કે
તમે મતલબી હતા !!
vicharu chhu ke
mara potana par j
aarop lagavi dau,
dil manatu j nathi ke
tame matalabi hata !!
Broken Heart Shayari Gujarati
2 years ago
તું મારાથી દુર છે એ
તું મારાથી દુર છે
એ વાતનું દુઃખ નથી મને,
પણ તું કોઈ બીજાની Close છે
એ સહન નથી થતું !!
tu marathi dur chhe
e vatanu dukh nathi mane,
pan tu koi bijani close chhe
e sahan nathi thatu !!
Broken Heart Shayari Gujarati
2 years ago