
પ્રેમ સંબંધ હશે ત્યાં સુધી
પ્રેમ સંબંધ હશે ત્યાં સુધી
બધું સારું જ રહે છે,
તૂટ્યા પછી એકબીજાનું
ખરાબ બોલવાનું ચાલુ !!
prem sambandh hashe tya sudhi
badhu saru j rahe chhe,
tutya pachhi ekabijanu
kharab bolavanu chalu !!
Broken Heart Shayari Gujarati
2 years ago
કેમ સુંદર ચહેરા જોઇને જ
કેમ સુંદર ચહેરા
જોઇને જ ધબકારા વધે છે ?
શું સુંદર દિલની કોઈ જ
કિંમત નથી ?
kem sundar chahera
joine j dhabakara vadhe chhe?
shu sundar dilni koi j
kimmat nathi?
Broken Heart Shayari Gujarati
2 years ago
બસ એક જ વાતનું દુઃખ
બસ એક જ
વાતનું દુઃખ છે,
હું તારો છું તો
તું મારી કેમ નહીં !!
bas ek j
vatnu dukh chhe,
hu taro chhu to
tu mari kem nahi !!
Broken Heart Shayari Gujarati
2 years ago
આ એક જ કમજોરી છે
આ એક જ
કમજોરી છે હૃદયની,
જે આપણું ના હોય એને
આપણું સમજી બેસે છે !!
aa ek j
kamajori chhe radayni,
je aapanu na hoy ene
aapanu samaji bese chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
દિલમાં જેના માટે જગ્યા હોય
દિલમાં
જેના માટે જગ્યા હોય છે,
મોટાભાગે એ જ તકલીફોનું
કારણ હોય છે !!
dilma
jen mate jagya hoy chhe,
motabhage e j takalifonu
karan hoy chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
કહેવાય છે કે સામેથી મળે
કહેવાય છે કે સામેથી
મળે એની કદર ના હોય,
એના માટે હું પણ કંઇક
એમજ છું !!
kahevay chhe ke samethi
male eni kadar na hoy,
ena mate hu pan kaik
emaj chhu !!
Broken Heart Shayari Gujarati
2 years ago
પોતાના ના થઇ શકો તો
પોતાના ના થઇ
શકો તો ચાલશે,
બસ અજનબી જેવો
વ્યવહાર ના કરો !!
potana na thai
shako to chalashe,
bas ajanabi jevo
vyavahar na karo !!
Broken Heart Shayari Gujarati
2 years ago
જેની કિસ્મત ખરાબ હોય ને,
જેની કિસ્મત
ખરાબ હોય ને,
એને તારી જેવા
સાથે પ્રેમ થાય !!
jeni kismat
kharab hoy ne,
ene tari jeva
sathe prem thay !!
Broken Heart Shayari Gujarati
2 years ago
ચાલ કોઈ રુઝેલો ઘાવ ફરી
ચાલ કોઈ
રુઝેલો ઘાવ ફરી તાજો કરું,
તું ફરી પ્રેમ કર ને હું ફરી
વિશ્વાસ કરું !!
chal koi
ruzelo ghav fari tajo karu,
tu fari prem kar ne hu fari
vishvas karu !!
Broken Heart Shayari Gujarati
2 years ago
મારે શું દિવાળી ને શું
મારે શું દિવાળી ને શું હોળી,
બસ જેના આંગણામાં સજી હશે
તારા હાથની સુંદર રંગોળી
એના ઘરે જ હશે સાચી દિવાળી !!
mare shu diwali ne shu holi,
bas jena anganama saji hashe
tara hathni sundar rangoli
ena ghare j hashe sachi diwali !!
Broken Heart Shayari Gujarati
2 years ago