Teen Patti Master Download
આજકાલ લોકોના દિલ નાના થઇ

આજકાલ લોકોના
દિલ નાના થઇ ગયા છે,
બહુ જલ્દી ભરાઈ જાય છે !!

aajakal lokona
dil nana thai gaya chhe,
bahu jaldi bharai jay chhe !!

બહુ પ્રેમ આવે છે તારા

બહુ પ્રેમ આવે છે તારા પર,
પણ શું કરું એ પ્રેમ માટે તારી
મરજી પણ હોવી જોઈએ ને !!

bahu prem aave chhe tara par,
pan shu karu e prem mate tari
maraji pan hovi joie ne !!

રોજ રાતે મારા સપનામાં ના

રોજ રાતે મારા
સપનામાં ના આવ્યા કર,
આંખ ખુલતા જ મને ખુદથી
નફરત થઇ જાય છે !!

roj rate mara
sapanama na aavy kar,
aankh khulata j mane khudthi
nafarat thai jay chhe !!

એ મારા દિલમાં છે, બસ

એ મારા દિલમાં છે,
બસ નસીબમાં નથી !!

e mara dilma chhe,
bas nasibma nathi !!

આખો દિવસ તો હસી લઉં

આખો દિવસ
તો હસી લઉં છું,
પણ આ સાલી રાત
ઔકાત બતાવી જાય છે !!

aakho divas
to hasi lau chhu,
pan aa sali rat
aukat batavi jay chhe !!

મફતમાં હતો એટલે એમને પસંદ

મફતમાં હતો એટલે
એમને પસંદ ના આવ્યો,
મારો એ પ્રેમ જે કરોડોનો હતો !!

mafatma hato etale
emane pasand na aavyo,
maro e prem je karodono hato !!

ભૂલી જઈશ તું મારી લાગણીઓને

ભૂલી જઈશ તું મારી
લાગણીઓને હસતાં હસતાં,
મને સદાય તું યાદ આવતી
રહીશ અમસ્તા અમસ્તા !!

bhuli jaish tu mari
laganione hasata hasata,
mane saday tu yad aavati
rahish amasta amasta !!

તને મેળવવા માટે એટલું ગુમાવ્યું

તને મેળવવા માટે
એટલું ગુમાવ્યું છે મેં,
કે હવે તું મળે તો
પણ અફસોસ છે !!

tane melavava mate
etalu gumavyu chhe me,
ke have tu male to
pan afasos chhe !!

તારી આદત લાગ્યા પહેલા, બધું

તારી આદત લાગ્યા પહેલા,
બધું સારું જ હતું !!

tari aadat lagya pahela,
badhu saru j hatu !!

ક્યાંથી સમજાય તને મારી વ્યથા,

ક્યાંથી સમજાય
તને મારી વ્યથા,
હું મૌન રહીને રડું ને
તું શબ્દોમાં દુઃખ શોધે છે !!

kyanthi samajay
tane mari vyatha,
hu maun rahine radu ne
tu shabdoma dukh shodhe chhe !!

search

About

Broken Heart Shayari Gujarati

We have 1786 + Broken Heart Shayari Gujarati with image. You can browse our Broken Heart Status Gujarati collection and can enjoy latest Ghayal Dil Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Sad Love Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.