
હવે મારી લાગણીઓ દિલમાં જ
હવે મારી લાગણીઓ
દિલમાં જ દબાવી રાખીશ,
તને મારા લીધે તકલીફમાં
કેમ કરી જોયા રાખીશ !!
have mari laganio
dil ma j dabavi rakhish,
tane mara lidhe takalif ma
kem kari joya rakhish !!
Broken Heart Shayari Gujarati
2 years ago
તે મને એ દિવસે જ
તે મને એ દિવસે
જ ખોઈ દીધો હતો,
જે દિવસે હું તારા માટે રડતો
હતો અને તું આરામથી
સુઈ ગઈ હતી !!
te mane e divase
j khoi didho hato,
je divase hu tara mate radato
hato ane tu aaram thi
sui gai hati !!
Broken Heart Shayari Gujarati
2 years ago
મને હવે કોઈનાથી કોઈ ઉમ્મીદ
મને હવે કોઈનાથી
કોઈ ઉમ્મીદ નથી,
જેનાથી હતી એ હવે
જિંદગીમાં નથી !!
mane have koinathi
koi ummid nathi,
jenathi hati e have
jindagima nathi !!
Broken Heart Shayari Gujarati
2 years ago
તારી બદદુઆમાં કોઈ અસર નથી,
તારી બદદુઆમાં
કોઈ અસર નથી,
હું બીમાર તો થાઉં છું
પણ મરતો નથી !!
tari baddua ma
koi asar nathi,
hu bimar to thau chhu
pan marato nathi !!
Broken Heart Shayari Gujarati
2 years ago
ચાઇનીઝ આઈટમ જેવો પ્રેમ હતો
ચાઇનીઝ આઈટમ
જેવો પ્રેમ હતો એનો,
ખોટું હિન્દુસ્તાની
દિલ હારી બેઠો !!
chinese item
jevo prem hato eno,
khotu hindustani
dil hari betho !!
Broken Heart Shayari Gujarati
2 years ago
તારા આજથી કોઈ તકલીફ નથી
તારા આજથી
કોઈ તકલીફ નથી મને,
પણ વિતાવેલી કાલ બહુ
યાદ આવે છે મને !!
tara aajthi
koi takalif nathi mane,
pan vitaveli kal bahu
yad aave chhe mane !!
Broken Heart Shayari Gujarati
2 years ago
એ મોત ! હવે તું પણ
એ મોત ! હવે
તું પણ આવી જા,
એક એ દિલ લઇ લીધું
હવે તું જીવ લઇ જા !!
e mot! have
tu pan aavi ja,
ek e dil lai lidhu
have tu jiv lai ja !!
Broken Heart Shayari Gujarati
2 years ago
હવે દિલની બસ એક જ
હવે દિલની બસ
એક જ ચાહત છે,
કે તું હવે દિલની
ચાહત ના રહે !!
have dilni bas
ek j chahat chhe,
ke tu have dilni
chahat na rahe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
મજબૂરી જયારે બાજી મારી જાય,
મજબૂરી જયારે
બાજી મારી જાય,
બસ ત્યારે પ્રેમ
હારી જાય છે !!
majaburi jayare
baji mari jay,
bas tyare prem
hari jay chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
સારા દિલવાળા લોકો, હંમેશા દુઃખી
સારા દિલવાળા લોકો,
હંમેશા દુઃખી રહેતા
હોય છે !!
sara dilvala loko,
hammesha dukhi raheta
hoy chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago