
માનું છું કે મારું હ્રદય
માનું છું કે મારું
હ્રદય પથ્થર નું બનેલું છે,
તેથી જ તો ત્યાં પડેલી છાપ
ભુંસાતી નથી !!
manu chhu ke maru
raaday paththar nu banelu chhe,
tethi j to tya padeli chhap
bhunsati nathi !!
Broken Heart Shayari Gujarati
2 years ago
તે મને તારો તો ના
તે મને તારો
તો ના થવા દીધો,
પણ કોઈ બીજાનો થાઉં
એવો પણ ના રહેવા દીધો !!
te mane taro
to na thava didho,
pan koi bijano thau
evo pan na raheva didho !!
Broken Heart Shayari Gujarati
2 years ago
જિંદગી રોજ રડતા રડતા કહે
જિંદગી રોજ
રડતા રડતા કહે છે મને,
ફક્ત એક વ્યક્તિના કારણે
મને બરબાદ ના કર !!
jindagi roj
radata radata kahe chhe mane,
fakt ek vyaktina karane
mane barabad na kar !!
Broken Heart Shayari Gujarati
2 years ago
તારે છોડીને જવું જ છે
તારે છોડીને
જવું જ છે તો જા,
જીવ પણ ક્યાં કોઈને
પૂછીને જાય છે !!
tare chhodine
javu j chhe to ja,
jiv pan kya koine
puchhine jay chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
સમય જો સારો હોત, તો
સમય જો સારો હોત,
તો હું સદાયે તારો હોત !!
samay jo saro hot,
to hu sadaye taro hot !!
Broken Heart Shayari Gujarati
2 years ago
Time મળે તો બેસીને વિચારજો,
Time મળે તો બેસીને વિચારજો,
ક્યારેક તમે પણ અમારા હતા કે
ખાલી અમને જ પ્રેમ હતો !!
time male to besine vicharajo,
kyarek tame pan amara hata ke
khali amane j prem hato !!
Broken Heart Shayari Gujarati
2 years ago
તને મફતમાં પણ પસંદ ન
તને મફતમાં
પણ પસંદ ન આવી,
મારી એ ચાહત જે
કરોડોની હતી !!
tane mafat ma
pan pasand na aavi,
mari e chahat je
karodoni hati !!
Broken Heart Shayari Gujarati
2 years ago
#Feeling સાલી કોઈક વાર જ
#Feeling સાલી
કોઈક વાર જ આવે,
ને સાલું જે કિસ્મતમાં નથી
એની ઉપર જ આવે !!
#feeling sali
koik var j aave,
ne salu je kismat ma nathi
eni upar j aave !!
Broken Heart Shayari Gujarati
2 years ago
હૈયાનો કાટમાળ વેચવા કાઢ્યો છે,
હૈયાનો કાટમાળ
વેચવા કાઢ્યો છે,
શું ખબર લાગણીઓને
ભંગારનો ભાવ મળી જાય !!
haiyano katamal
vechava kadhyo chhe,
shu khabar laganione
bhangar no bhav mali jay !!
Broken Heart Shayari Gujarati
2 years ago
તાપ સુરજનો હોય છે, સળગવું
તાપ સુરજનો હોય છે,
સળગવું જમીનને પડે છે,
વાંક આંખનો હોય છે,
તડપવું દિલને પડે છે !!
tap suraj no hoy chhe,
salagavu jamin ne pade chhe,
vank aankh no hoy chhe,
tadapavu dil ne pade chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago