
એક ગુનો મારાથી થયો છે,
એક ગુનો
મારાથી થયો છે,
દિલને બદલે દિમાગ વાળા
માણસ સાથે મને પ્રેમ થયો છે !!
ek guno
marathi thayo chhe,
dil ne badale dimag vala
manas sathe mane prem thayo chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
કોઈને જેટલો પ્રેમ કરશો, એટલું
કોઈને જેટલો
પ્રેમ કરશો,
એટલું જ તમારે
રડવું પડશે !!
koine jetalo
prem karasho,
etalu j tamare
radavu padashe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
કારણ વગર જ મને છોડી
કારણ વગર
જ મને છોડી તો દીધો,
બસ એટલું કહી દેજો કે તમારા
દિલને શાંતિ મળી કે નહીં !!
karan vagar
j mane chhodi to didho,
bas etalu kahi dejo ke tamara
dil ne shanti mali ke nahi !!
Broken Heart Shayari Gujarati
2 years ago
તારો પ્રેમ જ મારી મુસ્કાન
તારો પ્રેમ જ
મારી મુસ્કાન છે,
તું જ નહીં હોય તો
હું ખુશ કેમ રહીશ !!
taro prem j
mari muskan chhe,
tu j nahi hoy to
hu khush kem rahish !!
Broken Heart Shayari Gujarati
2 years ago
સમય ઝડપથી બદલાઈ ગયો, પણ
સમય ઝડપથી બદલાઈ ગયો,
પણ તું તો સમય કરતા પણ
ઝડપી નીકળ્યો !!
samay zadap thi badalai gayo,
pan tu to samay karata pan
zadapi nikalyo !!
Broken Heart Shayari Gujarati
2 years ago
હસતી ખેલતી જિંદગીની, પથારી ફેરવી
હસતી ખેલતી જિંદગીની,
પથારી ફેરવી નાખે એ પ્રેમ !!
hasati khelati jindagini,
pathari feravi nakhe e prem !!
Broken Heart Shayari Gujarati
2 years ago
કહેવાય છે કે જેવું કરે
કહેવાય છે કે
જેવું કરે તેવું ભોગવે,
પણ મેં તો પ્રેમ કર્યો
હતો તો પછી ?
😭😭😭😭😭😭
kahevay chhe ke
jevu kare tevu bhogave,
pan me to prem karyo
hato to pachhi?
😭😭😭😭😭😭
Broken Heart Shayari Gujarati
2 years ago
હવે એના દિલ પર લાગી
હવે એના દિલ પર
લાગી જાય છે મારી વાતો,
જે કહેતા હતા કે ગમે તે
કહો મને ગમે છે !!
have ena dil par
lagi jay chhe mari vato,
je kaheta hata ke game te
kaho mane game chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
ગુલાબથી શરુ થયેલો પ્રેમ, સિગરેટ
ગુલાબથી
શરુ થયેલો પ્રેમ,
સિગરેટ અને દારુ પર
પૂરો થાય છે !!
gulab thi
sharu thayelo prem,
cigarate ane daru par
puro thay chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
પ્રેમ કરી તો બધા લેશે,
પ્રેમ કરી તો બધા લેશે,
પણ વાત જયારે નિભાવવાની
આવશે ત્યારે એમને મજબૂરી
યાદ આવશે !!
prem kari to badha leshe,
pan vat jayare nibhavavani
aavashe tyare emane majaburi
yad aavashe !!
Broken Heart Shayari Gujarati
2 years ago