
જ્યારે તું પહેલી વાર મારી
જ્યારે તું પહેલી વાર
મારી સામું જોઇને હસી હતી,
ત્યારથી જ મને ખબર હતી કે
તું મને એક દિવસ રડાવીશ જ !!
jyare tu paheli var
mari samu joine hasi hati,
tyar thi j mane khabar hati ke
tu mane ek divas radavish j !!
Broken Heart Shayari Gujarati
2 years ago
દિલની વાત જેને કહેવી હતી,
દિલની વાત
જેને કહેવી હતી,
એને ઊંઘ બહુ પ્યારી હતી !!
dil ni vat
jene kahevi hati,
ene ungh bahu pyari hati !!
Broken Heart Shayari Gujarati
2 years ago
વાયદો કર્યો હતો જેણે હંમેશા
વાયદો કર્યો હતો
જેણે હંમેશા સાથે રહેવાનો,
એ જ અમને જોઇને આજે
રસ્તા બદલી લે છે !!
vayado karyo hato
jene hammesha sathe rahevano,
e j amane joine aaje
rasta badali le chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
સારા હોવા છતાં એ સારા
સારા હોવા
છતાં એ સારા નથી,
એ બાકી બધાના છે
બસ મારા નથી !!
sara hova
chhata e sara nathi,
e baki badhana chhe
bas mara nathi !!
Broken Heart Shayari Gujarati
2 years ago
હોતો હશે પ્રેમ સુંદર કોઈ
હોતો હશે પ્રેમ સુંદર
કોઈ બીજી દુનિયામાં,
અમારા પર વીતેલી તો
બસ અમે જાણીએ છીએ !!
hoto hashe prem sundar
koi biji duniyama,
amara par viteli to
bas ame janie chhie !!
Broken Heart Shayari Gujarati
2 years ago
એવા લોકોના સપના જોવાનો કોઈ
એવા લોકોના સપના
જોવાનો કોઈ મતલબ નથી,
જેને તમારા મેસેજ જોવાનો
પણ ટાઈમ ના હોય !!
eva lokona sapana
jovano koi matalab nathi,
jene tamara message jovano
pan time na hoy !!
Broken Heart Shayari Gujarati
2 years ago
વાતોમાં રાડ પડી, પછી સ્નેહમાં
વાતોમાં રાડ પડી,
પછી સ્નેહમાં તિરાડ પડી !!
vatom rad padi,
pachhi sneh ma tirad padi !!
Broken Heart Shayari Gujarati
2 years ago
તું ચાહે તો બીજાને પ્રેમ
તું ચાહે તો
બીજાને પ્રેમ કરી શકે છે,
મને અમીર બનતા હજુ
વાર લાગશે !!
tu chahe to
bijane prem kari shake chhe,
mane amir banata haju
var lagashe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
તને રડતો જોવાની તાકાત નથી
તને રડતો જોવાની
તાકાત નથી મારામાં,
તું ખુદ રડે છે ને મને
પણ રડાવી જાય છે !!
tane radato jovani
takat nathi marama,
tu khud rade chhe ne mane
pan radavi jay chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
જેને જવું હોય એ જતા
જેને જવું હોય
એ જતા જ રહે છે,
આપણા રોવાથી એને
કોઈ ફરક નથી પડતો !!
jene javu hoy
e jata j rahe chhe,
aapana rovathi ene
koi farak nathi padato !!
Broken Heart Shayari Gujarati
2 years ago