
હવે પાછો આવીશ એ શક્ય
હવે પાછો
આવીશ એ શક્ય જ નથી,
કેમ કે હું નીકળી ચુક્યો છું
આંખના આંસુની જેમ !!
have pachho
aavish e shaky j nathi,
kem ke hu nikali chukyo chhu
aankh na aansuni jem !!
Broken Heart Shayari Gujarati
2 years ago
વર્ષો સુધી મારી આંખ એમને
વર્ષો સુધી મારી આંખ
એમને જોવા તરસી,
પ્રાણ ગયા ત્યારે એ
મારા બેસણામાં વરસી !!
varsho sudhi mari aankh
emane jova tarasi,
pran gaya tyare e
mara besanama varasi !!
Broken Heart Shayari Gujarati
2 years ago
BLOCK કરી નાખે તો એટલું
BLOCK કરી નાખે તો
એટલું દુઃખ ના થાય,
જેટલું મેસેજ જોઇને
IGNORE કરે ત્યારે થાય !!
block kari nakhe to
etalu dukh na thay,
jetalu message joine
ignore kare tyare thay !!
Broken Heart Shayari Gujarati
2 years ago
હું ક્યાં કહું છું કે
હું ક્યાં કહું છું
કે તું મને પ્રેમ કર,
પણ હા મારા મનમાંથી
વહેમ તો દુર કર !!
hu kya kahu chhu
ke tu mane prem kar,
pan ha mara man mathi
vahem to dur kar !!
Broken Heart Shayari Gujarati
2 years ago
દિલને તારા સિવાય કોઈની ખબર
દિલને તારા સિવાય
કોઈની ખબર નથી,
અને તે એના હાલ
પણ ના પૂછ્યા !!
dil ne tara sivay
koini khabar nathi,
ane te ena hal
pan na puchhya !!
Broken Heart Shayari Gujarati
2 years ago
એ દિલ એટલું પણ ખુશ
એ દિલ એટલું
પણ ખુશ ના થઈશ,
વર્ષ બદલાઈ રહ્યું છે
નસીબ નહીં !!
e dil etalu
pan khush na thaish,
varsh badalai rahyu chhe
nasib nahi !!
Broken Heart Shayari Gujarati
2 years ago
ના તું મારો હતો કે
ના તું મારો હતો
કે ના હું તારી હતી,
આ જિંદગી બસ ત્યાં
સુધી જ સારી હતી !!
na tu maro hato
ke na hu tari hati,
jindagi bas tya
sudhi j sari hati !!
Broken Heart Shayari Gujarati
2 years ago
મારા માટે પ્રેમ 3000 ની
મારા માટે પ્રેમ
3000 ની નોટ જેવો છે,
નથી બન્યો, નથી જોયો
કે નથી મળવાનો !!
mara mate prem
3000 ni note jevo chhe,
nathi banyo, nathi joyo
ke nathi malavano !!
Broken Heart Shayari Gujarati
2 years ago
આંખોને મારી ના પૂછીશ કે
આંખોને
મારી ના પૂછીશ
કે દર્દ કેટલું છે,
તું પૂછે છે ને ઘડીકમાં
છલકાઈ આવે છે !!
aankhone
mari na puchhish
ke dard ketalu chhe,
tu puchhe chhe ne ghadik ma
chhalakai aave chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
જે મળવાની જ નથી જીવનભર,
જે મળવાની જ
નથી જીવનભર,
દિલને હજુ એની જ
આશા છે !!
je malavani j
nathi jivanbhar,
dil ne haju eni j
aasha chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago