
દિલમાંથી Feelings જ Block કરી
દિલમાંથી Feelings જ
Block કરી નાખી છે સાહેબ,
હવે જેને જ્યાં જવું હોય ત્યાં જાય,
મારે કંઈ જ લેવા દેવા નથી !!
dil mathi feelings j
block kari nakhi chhe saheb,
have jene jya javu hoy tya jay,
mare kai j leva deva nathi !!
Broken Heart Shayari Gujarati
2 years ago
બહુ પ્રેમ આવે છે તારા
બહુ પ્રેમ આવે છે
તારા પર પણ શું કરું,
એ પ્રેમ માટે તારી મરજી
પણ હોવી જોઈએ ને !!
bahu prem aave chhe
tara par pan shu karu,
e prem mate tari maraji
pan hovi joie ne !!
Broken Heart Shayari Gujarati
2 years ago
દુનિયાનો સૌથી ખરાબ અનુભવ, તમે
દુનિયાનો
સૌથી ખરાબ અનુભવ,
તમે જેના માટે રડતા હો
એને તમારા વિશે વિચાર
પણ ના હોય !!
duniyano
sauthi kharab anubhav,
tame jena mate radata ho
ene tamara vishe vichar
pan na hoy !!
Broken Heart Shayari Gujarati
2 years ago
અમારી કદર એને એકલતામાં થશે,
અમારી કદર
એને એકલતામાં થશે,
અત્યારે તો એમની પાસે
ઘણા લોકો છે વાતો કરવા માટે !!
amari kadar
ene ekalatama thashe,
atyare to emani pase
ghana loko chhe vato karava mate !!
Broken Heart Shayari Gujarati
2 years ago
જેના ખુશ થવાનું કારણ જ
જેના ખુશ થવાનું
કારણ જ તમે હો,
એ તમને રડતા
કઈ રીતે જોઈ શકે !!
jena khush thavanu
karan j tame ho,
e tamane radata
kai rite joi shake !!
Broken Heart Shayari Gujarati
2 years ago
એક જ ચિંતા કોરી ખાય
એક જ ચિંતા
કોરી ખાય છે
મારા હૃદયને,
હું તારો છું તો
તું મારી કેમ નહીં !!
ek j chinta
kori khay chhe
mara raday ne,
hu taro chhu to
tu mari kem nahi !!
Broken Heart Shayari Gujarati
2 years ago
હંમેશા આવું જ થાય છે
હંમેશા આવું જ
થાય છે પ્રેમમાં,
પ્રેમ મળી જાય ને કિસ્મત
તરત રિસાઈ જાય !!
hammesha aavu j
thay chhe prem ma,
prem mali jay ne kismat
tarat risai jay !!
Broken Heart Shayari Gujarati
2 years ago
પ્રેમ પણ સાલો એની સાથે
પ્રેમ પણ સાલો
એની સાથે થયો,
જેને પ્રેમનો મતલબ
જ ખબર નથી !!
prem pan salo
eni sathe thayo,
jene prem no matalab
j khabar nathi !!
Broken Heart Shayari Gujarati
2 years ago
આજકાલ લોકો દિલથી નહીં, જરૂરિયાતથી
આજકાલ
લોકો દિલથી નહીં,
જરૂરિયાતથી પ્રેમ કરે છે !!
aajakal
loko dil thi nahi,
jaruriyat thi prem kare chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
રોજ જાગતા હોઈએ તો પણ
રોજ જાગતા હોઈએ
તો પણ મેસેજ ના આવે,
જે દિવસે વહેલા સુઈ જઈએ
તે દિવસે જ મેસેજ આવે !!
roj jagata hoie
to pan message na aave,
je divase vahela sui jaie
te divase j message aave !!
Broken Heart Shayari Gujarati
2 years ago