તને હક્ક છે મને ભૂલી
તને હક્ક છે મને ભૂલી
જવાનો કેમ કે તું એક છે,
અને તારી પાસે મારી
જેવા હજારો છે !!
tane hakk chhe mane bhuli
javano kem ke tu ek chhe,
ane tari pase mari
jeva hajaro chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
આંખો સાથે દિલ પણ રોઈ
આંખો સાથે
દિલ પણ રોઈ પડે છે,
તું અજનબી રહેતી એ
જ સારું હતું !!
aankho sathe
dil pan roi pade chhe,
tu ajanabi raheti e
j saru hatu !!
Broken Heart Shayari Gujarati
3 years ago
વ્યસન છૂટી ગયું છે આજથી
વ્યસન છૂટી ગયું છે
આજથી એમનું,
હવે હું કદી પણ નામ
નહીં લઉં પ્રેમનું !!
vyasan chhuti gayu chhe
aaj thi emanu,
have hu kadi pan nam
nahi lau prem nu !!
Broken Heart Shayari Gujarati
3 years ago
કેવું મુશ્કેલ થઇ જાય છે,
કેવું મુશ્કેલ થઇ જાય છે,
આપણા પ્રેમને બીજા કોઈકનો
પ્રેમ બનતો જોવો !!
kevu muskel thai jay chhe,
aapana prem ne bija koik no
prem banato jovo !!
Broken Heart Shayari Gujarati
3 years ago
મહેસુસ થાય છે એટલું જો
મહેસુસ થાય છે
એટલું જો લખી શકાતું હોત,
તો કસમ થી, આ શબ્દો પણ
સળગતા હોત !!
mahesus thay chhe
etalu jo lakhi shakatu hot,
to kasam thi, shabdo pan
salagata hot !!
Broken Heart Shayari Gujarati
3 years ago
આટલી ઉતાવળ ન કર મારાથી
આટલી ઉતાવળ ન કર
મારાથી અલગ થવાની,
તારે મારી આંખોથી નહીં
દિલથી દુર થવું પડશે !!
aatali utaval na kar
marathi alag thavani,
tare mari aankhothi nahi
dil thi dur thavu padashe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
ખોટો પ્રેમ કરવો એ, સાચા
ખોટો પ્રેમ કરવો એ,
સાચા આંસુ વહાવવા કરતા
વધારે દુઃખદાયક હોય છે !!
khoto prem karavo e,
sacha aansu vahavava karata
vadhare dukh dayak hoy chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
નીકળ્યા છીએ અમે ફરીથી જિંદગી
નીકળ્યા છીએ અમે
ફરીથી જિંદગી જીવવા,
દુવા કરજો પ્રેમ ફરીથી
ના થઇ જાય !!
nikalya chhie ame
farithi jindagi jivava,
duva karajo prem farithi
na thai jay !!
Broken Heart Shayari Gujarati
3 years ago
મારે બસ એટલું જ અનુભવવું
મારે બસ
એટલું જ અનુભવવું છે,
કે હું પણ કોઈ માટે બહુ
ખાસ છું !!
mare bas
etalu j anubhavavu chhe,
ke hu pan koi mate bahu
khas chhu !!
Broken Heart Shayari Gujarati
3 years ago
કોઈના વગર કોઈ મરતું નથી,
કોઈના વગર
કોઈ મરતું નથી,
બસ બધી બકવાસ
વાતો છે !!
koina vagar
koi maratu nathi,
bas badhi bakavas
vato chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago