Teen Patti Master Download
તમે જે વ્યક્તિને જેટલો વધુ

તમે જે વ્યક્તિને
જેટલો વધુ પ્રેમ કરશો,
ખરાબ સમય આવ્યે એ
વ્યક્તિ એટલું વધુ રડાવશે !!

tame je vyaktine
jetalo vadhu prem karasho,
kharab samay aavye e
vyakti etalu vadhu radavashe !!

દુનિયામાં ભલે લાખો ચાહકો હોય

દુનિયામાં ભલે
લાખો ચાહકો હોય તમારા,
પણ પ્રેમ એવા વ્યક્તિ સાથે જ
થશે જેને તમારી કોઈ કદર
નહીં હોય !!

duniyama bhale
lakho chahako hoy tamara,
pan prem eva vyakti sathe j
thashe jene tamari koi kadar
nahi hoy !!

મારી સાથે મોહબ્બત કરવાની કોશિશ

મારી સાથે મોહબ્બત
કરવાની કોશિશ ના કરશો,
કોઈએ બેરહેમીથી તડપતો
છોડી દીધો છે મને !!

mari sathe mohabbat
karavani koshish na karasho,
koie berahemithi tadapato
chhodi didho chhe mane !!

ઘરવાળા જયારે કહે કાં તો

ઘરવાળા જયારે કહે
કાં તો એ કાં તો અમે,
મોટાભાગના લોકોનો પ્રેમ
અહીં પૂરો થઇ જાય છે !!

gharavala jayare kahe
ka to e ka to ame,
motabhag na lokono prem
ahi puro thai jay chhe !!

આ દિલ પણ કેવું કમાલનું

આ દિલ પણ
કેવું કમાલનું છે સાહેબ,
જેની પાસે દિલ માટે સમય જ નથી
એવા માટે બેચેન થાય છે !!

aa dil pan
kevu kamal nu chhe saheb,
jeni pase dil mate samay j nathi
eva mate bechen thay chhe !!

વધારે સમજવા જેવી કંઈ વાત

વધારે સમજવા
જેવી કંઈ વાત નથી,
પ્રેમ હવે મારા નસીબની
વાત નથી !!

vadhare samajava
jevi kai vat nathi,
prem have mara nasib ni
vat nathi !!

ફર્ક પડ્યો છે તારા ચાલ્યા

ફર્ક પડ્યો છે તારા
ચાલ્યા જવાથી એટલો,
કે હવે કોઈ ચાલ્યું જાય
તો મને ફર્ક નથી પડતો !!

fark padyo chhe tarf
chalyf javathi etalo,
ke have koi chalyu jay
to mane fark nathi padato !!

બહુ દુખ આપે છે ભૂતકાળ

બહુ દુખ આપે છે
ભૂતકાળ મારો,
મેં પ્રેમ જ શું કામ
કર્યો તને !!

bahu dukh aape chhe
bhutakal maro,
me prem j shu kam
karyo tane !!

વાત ફક્ત એટલી જ છે

વાત ફક્ત એટલી જ છે કે,
તું મારો થવા નથી માંગતો અને
હું તને ખોવા નથી માંગતી !!

vat fakt etali j chhe ke,
tu maro thava nathi mangato ane
hu tane khova nathi mangati !!

વધારે પડતો પ્રેમ માફક ના

વધારે પડતો પ્રેમ માફક
ના આવ્યો કદાચ એમને,
મને છોડીને જવાનું બીજું કોઈ
કારણ લાગતુ નથી આ સિવાય.

vadhare padato prem mafak
na aavyo kadach emane,
mane chhodine javanu biju koi
karan lagatu nathi aa sivay.

search

About

Broken Heart Shayari Gujarati

We have 1786 + Broken Heart Shayari Gujarati with image. You can browse our Broken Heart Status Gujarati collection and can enjoy latest Ghayal Dil Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Sad Love Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.