Teen Patti Master Download
છોકરી બધું ભૂલી જાય, પણ

છોકરી બધું ભૂલી જાય,
પણ એને ના ભૂલી શકે જેણે
એનું દિલ તોડ્યું હોય !!

chhokari badhu bhuli jay,
pan ene na bhuli shake jene
enu dil todyu hoy !!

તું જો છોડવા માંગે તો

તું જો છોડવા માંગે
તો કારણ પણ બતાવી દેજે,
આમ પણ કારણ વગર ઘણી સજા
ભોગવી રહ્યા છીએ અમે !!

tu jo chhodava mange
to karan pan batavi deje,
aam pan karan vagar ghani saja
bhogavi rahya chhie ame !!

એમની ખુશીનું કારણ બન્યા હતા,

એમની ખુશીનું
કારણ બન્યા હતા,
ના જાણે ક્યારે એમની
તકલીફનું કારણ બની ગયા !!

emani khushinu
karan banya hata,
na jane kyare emani
takalif nu karan bani gaya !!

હું મરતો હતો જેમના માટે,

હું મરતો
હતો જેમના માટે,
એ હવે મરી ગયા
મારા માટે !!

hu marato
hato jemana mate,
e have mari gaya
mara mate !!

ઓયે પાગલ તું આમ રડ્યા

ઓયે પાગલ
તું આમ રડ્યા ના કર,
તારા રડવાથી મને પણ
રડવું આવી જાય છે !!

oye pagal
tu aam radya na kar,
tara radavathi mane pan
radavu aavi jay chhe !!

બેશક તે પહેલા જેટલી જ

બેશક તે પહેલા જેટલી જ
સુંદર આજે પણ છે,
પણ મોઢા પર એ મુસ્કાન નથી
જે હું લાવ્યા કરતો હતો !!

beshak te pahela jetali j
sundar aaje pan chhe,
pan modha par e muskan nathi
je hu lavya karato hato !!

એ મારી Pain Killer હતી,

એ મારી
Pain Killer હતી,
પણ હું એ ભૂલી ગયો હતો
કે બધી દવાની એક Expiry
Date હોય છે !!

e mari
pain killer hati,
pan hu e bhuli gayo hato
ke badhi davani ek expiry
date hoy chhe !!

પહેલા મારા દિલમાં પ્રેમ હતો,

પહેલા મારા
દિલમાં પ્રેમ હતો,
હવે માત્ર ખામોશી છે !!

pahela mara
dil ma prem hato,
have matr khamoshi chhe !!

દિલ લગાવવામાં એક જ હતો

દિલ લગાવવામાં
એક જ હતો ખતરો,
એ મારા માટે જિંદગી હતી
અને હું અખતરો !!

dil lagavavama
ek j hato khataro,
e mara mate jindagi hati
ane hu akhataro !!

તારા આવવાથી ખુશી કે જવાથી

તારા આવવાથી ખુશી
કે જવાથી દુઃખ નહીં થાય હવે,
કેમ કે જતો રહ્યો એ સમય જયારે
અમે તમને પ્રેમ કરતા હતા !!

tara aavavathi khushi
ke javathi dukh nahi thay have,
kem ke jato rahyo e samay jayare
ame tamane prem karata hata !!

search

About

Broken Heart Shayari Gujarati

We have 1786 + Broken Heart Shayari Gujarati with image. You can browse our Broken Heart Status Gujarati collection and can enjoy latest Ghayal Dil Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Sad Love Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.