
કોઈ દિવસ ના રડેલા પણ,
કોઈ દિવસ
ના રડેલા પણ,
પ્રેમમાં પડે એટલે
રડતા શીખી જાય છે !!
koi divas
na radela pan,
prem ma pade etale
radata shikhi jay chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
કોણ કહે છે કે ફક્ત
કોણ કહે છે કે ફક્ત
નફરતમાં જ દર્દ થાય છે,
હદથી વધારે લાગણી પણ
ઘણી તકલીફ આપે છે.
kon kahe chhe ke fakt
nafarat ma j dard thay chhe,
had thi vadhare lagani pan
ghani takalif aape chhe.
Broken Heart Shayari Gujarati
2 years ago
જે અમારી સાથે વાતો કરવા
જે અમારી સાથે વાતો
કરવા માટે તરસતા હતા,
આજે એ અમારો અવાજ
સાંભળવા પણ તૈયાર નથી !!
je amari sathe vato
karava mate tarasata hata,
aaje e amaro avaj
sambhalava pan taiyar nathi !!
Broken Heart Shayari Gujarati
2 years ago
પ્રેમ વિશે ના પૂછો મને,
પ્રેમ વિશે ના પૂછો મને,
એ વિષય હવે મારો નથી !!
prem vishe na puchho mane,
e vishay have maro nathi !!
Broken Heart Shayari Gujarati
2 years ago
અફસોસ કે અમારી પસંદને, અમે
અફસોસ
કે અમારી પસંદને,
અમે પસંદ ના આવ્યા !!
afasos
ke amari pasand ne,
ame pasand na aavya !!
Broken Heart Shayari Gujarati
2 years ago
એકલો પડીશ તો રડી લઈશ,
એકલો પડીશ તો રડી લઈશ,
પણ હવે જો કોઈ પ્રેમ કરવાની
વાત કરશે તો હાથ જોડી લઈશ !!
ekalo padish to radi laish,
pan have jo koi prem karavani
vat karashe to hath jodi laish !!
Broken Heart Shayari Gujarati
2 years ago
સમજવા ગયો હતો પ્રેમની વ્યાખ્યા,
સમજવા ગયો
હતો પ્રેમની વ્યાખ્યા,
પણ એણે નફરતના પાઠ
મોઢે કરાવી દીધા !!
samajava gayo
hato prem ni vyakhya,
pan ene nafarat na path
modhe karavi didha !!
Broken Heart Shayari Gujarati
2 years ago
લોકો કહે છે કે નફરત
લોકો કહે છે કે
નફરત બહુ ખરાબ વસ્તુ છે,
તો સાહેબ પ્રેમ પણ ક્યાં અહીં
કોઈને હીંચકે ઝુલાવે છે !!
loko kahe chhe ke
nafarat bahu kharab vastu chhe,
to saheb prem pan kya ahi
koine hinchake zulave chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
આપણા સંબંધનું નામ એટલે, કેલેન્ડરમાંથી
આપણા
સંબંધનું નામ એટલે,
કેલેન્ડરમાંથી તમે કાઢી નાખેલું
અને અમે વાળીને સાચવી
રાખેલું પાનું !!
aapana
sambandh nu nam etale,
calendar manthi tame kadhi nakhelu
ane ame valine sachavi
rakhelu panu !!
Broken Heart Shayari Gujarati
2 years ago
તૂટેલું હૃદય પણ ધબકે છે
તૂટેલું હૃદય પણ
ધબકે છે જિંદગીભર,
કાં તો કોઈની યાદમાં ને
કાં તો કોઈની ફરિયાદમાં !!
tutelu raday pan
dhabake chhe jindagibhar,
ka to koini yad ma ne
ka to koini fariyad ma !!
Broken Heart Shayari Gujarati
2 years ago