

તારા આવવાથી ખુશી કે જવાથી
તારા આવવાથી ખુશી
કે જવાથી દુઃખ નહીં થાય હવે,
કેમ કે જતો રહ્યો એ સમય જયારે
અમે તમને પ્રેમ કરતા હતા !!
tara aavavathi khushi
ke javathi dukh nahi thay have,
kem ke jato rahyo e samay jayare
ame tamane prem karata hata !!
Broken Heart Shayari Gujarati
2 years ago