
હવે શું ચાહું બીજાને, મને
હવે શું ચાહું બીજાને,
મને તો આ દિવસોમાં હવે
ખુદથી પણ ચાહત નથી રહી !!
have shu chahu bijane,
mane to aa divasoma have
khud thi pan chahat nathi rahi !!
Broken Heart Shayari Gujarati
2 years ago
બસ તારો સાથ મેળવવા કેટલું
બસ તારો સાથ
મેળવવા કેટલું સહન કરું છું,
તું નહીં સમજી શકે ક્યારેય કે
હું કેવી રીતે જીવું છું !!
bas taro sath
melavava ketalu sahan karu chhu,
tu nahi samaji shake kyarey ke
hu kevi rite jivu chhu !!
Broken Heart Shayari Gujarati
2 years ago
ક્યારેક સમય મળે તો કે
ક્યારેક સમય
મળે તો કે જે મને,
કે તે કઈ ભૂલની સજા
આપી છે મને !!
😪😪😪😪😪😪😪
kyarek samay
male to ke je mane,
ke te kai bhul ni saja
aapi chhe mane !!
😪😪😪😪😪😪😪
Broken Heart Shayari Gujarati
2 years ago
તકલીફ તો ઘણી છે મારા
તકલીફ તો
ઘણી છે મારા જીવનમાં,
બસ તું #ઇગ્નોર કરે એ
સહન નથી થતું !!
takalif to
ghani chhe mara jivan ma,
bas tu #ignore kare e
sahan nathi thatu !!
Broken Heart Shayari Gujarati
2 years ago
દુવા કરજે ક્યારેય આપણી મુલાકાત
દુવા કરજે ક્યારેય
આપણી મુલાકાત ના થાય,
નજર નહીં મેળવી શકે
તું મારાથી !!
duva karaje kyarey
aapani mulakat na thay,
najar nahi melavi shake
tu marathi !!
Broken Heart Shayari Gujarati
2 years ago
ખબર નથી પડતી કે પ્રેમ
ખબર નથી પડતી કે
પ્રેમ આટલું દર્દ કેમ આપે છે,
કાલે હસતો ચહેરો આજે
દુવામાં મોત માંગે છે !!
khabar nathi padati ke
prem aatalu dard kem aape chhe,
kale hasato chahero aaje
duvama mot mange chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
સારું કર્યું તોડી નાખ્યું તે
સારું કર્યું તોડી
નાખ્યું તે મારું દિલ,
એને પણ ઘમંડ હતો
તારા પ્રેમ પર !!
saru karyu todi
nakhyu te maru dil,
ene pan ghamand hato
tara prem par !!
Broken Heart Shayari Gujarati
2 years ago
ચુપ છું તો પથ્થર ના
ચુપ છું તો
પથ્થર ના સમજતા મને,
દિલ ઉપર અસર થઇ છે
કોઈની વાતોની !!
chup chhu to
paththar na samajata mane,
dil upar asar thai chhe
koini vatoni !!
Broken Heart Shayari Gujarati
2 years ago
બની શકે તો હવે મને
બની શકે તો હવે
મને Hurt ના કરતી,
હું અંદરથી સાવ
તૂટી ગયો છું !!
bani shake to have
mane hurt na karati,
hu andar thi sav
tuti gayo chhu !!
Broken Heart Shayari Gujarati
2 years ago
કપાયેલા હાથોની કહાની છે "તાજમહલ",
કપાયેલા હાથોની
કહાની છે "તાજમહલ",
મોહબ્બત કરવા વાળાઓએ
ક્યાં કઈ બનાવ્યું છે !!
kapayela hathoni
kahani chhe"tajmahal",
mohabbat karava valaoe
kya kai banavyu chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago