
તને મારી યાદ નથી આવતી,
તને મારી
યાદ નથી આવતી,
એ સાંભળીને દિલ
તૂટી ગયું !!
tane mari
yad nathi aavati,
e sambhaline dil
tuti gayu !!
Broken Heart Shayari Gujarati
2 years ago
એનો પ્રેમ પણ ચાંદ જેવો
એનો પ્રેમ પણ
ચાંદ જેવો હતો,
પૂરો થતા જ
ઘટવા લાગ્યો !!
eno prem pan
chand jevo hato,
puro thata j
ghatava lagyo !!
Broken Heart Shayari Gujarati
2 years ago
હું કાયમ Hi લખીશ, તું
હું કાયમ Hi લખીશ,
તું કાયમ Bye લખજે,
પણ આટલી વાત તો કરજે !!
hu kayam hi lakhish,
tu kayam bye lakhaje,
pan aatali vat to karaje !!
Broken Heart Shayari Gujarati
2 years ago
મારા પ્રયત્નો હંમેશા નિષ્ફળ રહ્યાં,
મારા પ્રયત્નો
હંમેશા નિષ્ફળ રહ્યાં,
પહેલા તમને મેળવવાના
અને હવે તમને ભૂલવાના !!
mara prayatno
hammesha nishfal rahya,
pahela tamane melavavana
ane have tamane bhulavana !!
Broken Heart Shayari Gujarati
2 years ago
બહુ મોડું થઇ ગયું હશે,
બહુ મોડું થઇ ગયું હશે,
જ્યારે હું તને સમજાઈશ !!
bahu modu thai gayu hashe,
jyare hu tane samajaish !!
Broken Heart Shayari Gujarati
2 years ago
હા એ સાચું છે, કે
હા એ સાચું છે,
કે મેં એની ભીખ માંગી હતી
ભગવાન પાસે !!
h e sachu chhe,
ke me eni bhikh mangi hati
bhagavan pase !!
Broken Heart Shayari Gujarati
2 years ago
વાંક ન એનો હતો ન
વાંક ન
એનો હતો ન મારો હતો,
બસ સમય થોડો ઘણો
ખારો હતો !!
vank na
eno hato na maro hato,
bas samay thodo ghano
kharo hato !!
Broken Heart Shayari Gujarati
2 years ago
સાચવવા છતાં નથી સચવાતા, અમુક
સાચવવા છતાં નથી સચવાતા,
અમુક લોકો આપણા હોવા છતાં
આપણા નથી કહેવાતા !!
sachavava chhata nathi sachavata,
amuk loko aapana hova chhata
aapana nathi kahevata !!
Broken Heart Shayari Gujarati
2 years ago
મારું સર્વસ્વ દઈ બેઠો હતો
મારું સર્વસ્વ
દઈ બેઠો હતો જેને હું,
આજે એના જ લગ્નનું
આમંત્રણ લઇ બેઠો છું હું !!
maru sarvasv
dai betho hato jene hu,
aaje ena j lagn nu
aamantran lai betho chhu hu !!
Broken Heart Shayari Gujarati
2 years ago
જિંદગી હતો એ માણસ મારી,
જિંદગી હતો એ માણસ મારી,
જેણે જિંદગી તબાહ કરી છે !!
jindagi hato e manas mari,
jene jindagi tabah kari chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago