
દુઃખ પ્રેમ થયો એનું નથી,
દુઃખ પ્રેમ થયો એનું નથી,
તારી સાથે થયો એનું છે !!
dukh prem thayo enu nathi,
tari sathe thayo enu chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
હા ભૂલ તો મેં જ
હા ભૂલ તો મેં જ કરી છે ને,
તને પ્રેમ કરીને અને એ પણ
અનહદ પ્રેમ કરીને !!
ha bhul to me j kari chhe ne,
tane prem karine ane e pan
anahad prem karine !!
Broken Heart Shayari Gujarati
2 years ago
કેટલા બદનસીબ છો તમે, એક
કેટલા બદનસીબ છો તમે,
એક સાચા પ્રેમ કરનારને
ખોયા છે !!
ketala badnasib chho tame,
ek sacha prem karanar ne
khoya chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
એ પ્રેમ પણ શું કામનો,
એ પ્રેમ પણ શું કામનો,
જેમાં ખુશી ના હોય !!
e prem pan shu kam no,
jema khushi na hoy !!
Broken Heart Shayari Gujarati
2 years ago
કોઈ મતલબ નથી Force કરવાનો,
કોઈ મતલબ
નથી Force કરવાનો,
આપણી Value ઓછી હશે
તો Time પણ ઓછો જ
આપે ને !!
koi matalab
nathi force karavano,
aapani value ochhi hashe
to time pan ochho j
aape ne !!
Broken Heart Shayari Gujarati
2 years ago
કોરોના વાયરસની દવા તો મળી
કોરોના વાયરસની
દવા તો મળી જશે,
કોઈ તૂટેલા દિલનો ઈલાજ
કહો તો વાત બને !!
corona virus ni
dava to mali jashe,
koi tutela dil no ilaj
kaho to vat bane !!
Broken Heart Shayari Gujarati
2 years ago
મારા ના થઇ શકો તો
મારા ના થઇ શકો
તો કંઇક એવું કરી દો,
હું પહેલા હતો એવો
મને કરી દો !!
mara na thai shako
to kaik evu kari do,
hu pahela hato evo
mane kari do !!
Broken Heart Shayari Gujarati
2 years ago
ખોટા માણસમાં, ખુશીઓ શોધવાની જાણે
ખોટા માણસમાં,
ખુશીઓ શોધવાની જાણે
મેં કસમ ખાઈ લીધી છે !!
khota manas ma,
khushio shodhavani jane
me kasam khai lidhi chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
બસ મારા પ્રેમનો હિસાબ ના
બસ મારા પ્રેમનો
હિસાબ ના રાખી શક્યા તમે,
બાકી મારી એક એક ભૂલનો
હિસાબ રાખ્યો છે તમે !!
bas mara prem no
hisab na rakhi shakya tame,
baki mari ek ek bhul no
hisab rakhyo chhe tame !!
Broken Heart Shayari Gujarati
2 years ago
બસ પરવાહ કરવાનું છોડી દો,
બસ પરવાહ
કરવાનું છોડી દો,
સમજદાર હશે તો આવશે
બાકી ભાડમાં જવા દો !!
bas paravah
karavanu chhodi do,
samajadar hashe to aavashe
baki bhad ma java do !!
Broken Heart Shayari Gujarati
2 years ago