Teen Patti Master Download
દિલને કાગળ સમજી રાખ્યું છે

દિલને કાગળ
સમજી રાખ્યું છે શું,
આવો છો સળગાવો છો
અને ચાલ્યા જાવ છો !!

dil ne kagal
samaji rakhyu chhe shu,
aavo chho salagavo chho
ane chalya jav chho !!

પ્રેમમાં જયારે દગો મળે, ત્યારે

પ્રેમમાં જયારે દગો મળે,
ત્યારે મજબુતમાં મજબુત માણસ
પણ તૂટી જાય છે હો સાહેબ !!

prem ma jayare dago male,
tyare majabut ma majabut manas
pan tuti jay chhe ho saheb !!

તું એ જ છે જેણે

તું એ જ છે જેણે
મને ફસાવ્યો પછી હસાવ્યો,
અને અંતે પોતાનો બનાવીને
બહુ રડાવ્યો !!

tu e j chhe jene
mane fasavyo pachhi hasavyo,
ane ante potano banavine
bahu radavyo !!

ખબર નથી પડતી તમારો આ

ખબર નથી પડતી
તમારો આ શોખ કેવો છે યાર,
તમે મને રડાવો નહીં ત્યાં સુધી
તમને શાંતિ નથી મળતી !!

khabar nathi padati
tamaro aa shokh kevo chhe yar,
tame mane radavo nahi tya sudhi
tamane shanti nathi malati !!

દિલ તોડ્યું હોત તો કંઈ

દિલ તોડ્યું હોત
તો કંઈ ફરક ન પડત,
પણ યાર વાત મારા
વિશ્વાસની હતી !!

dil todyu hot
to kai farak na padat,
pan yar vat mara
vishvas ni hati !!

જોઈ જોઇને એના સપના થાકી

જોઈ જોઇને એના
સપના થાકી જવાય છે,
હવે તો દિલ પણ કહે ભૂલી જા
એને મુજથી હાંફી જવાય છે !!

joi joine ena
sapana thaki javay chhe,
have to dil pan kahe bhuli ja
ene muj thi hamfi javay chhe !!

જે વ્યક્તિ માત્ર પોતાની રીતે

જે વ્યક્તિ માત્ર
પોતાની રીતે પ્રેમ ઈચ્છે છે,
એના માટે ઘણી વખત પ્રેમ
ગુમાવવાનો વારો આવે છે !!
💔💔💔💔💔💔💔💔

je vyakti matr
potani rite prem ichchhe chhe,
ena mate ghani vakhat prem
gumavavano varo aave chhe !!
💔💔💔💔💔💔💔💔

તું મારી સાથે લડે છે

તું મારી સાથે લડે છે
ત્યારે ખોટું નથી લાગતું,
પણ જયારે રડે છે ત્યારે
શ્વાસ રોકાઈ જાય છે !!

tu mari sathe lade chhe
tyare khotu nathi lagatu,
pan jayare rade chhe tyare
shvas rokai jay chhe !!

દગો કોઈ એક છોકરો આપે

દગો કોઈ
એક છોકરો આપે છે,
અને ભોગવવું મારા જેવા
હજારોને પડે છે !!

dago koi
ek chhokaro aape chhe,
ane bhogavavu mara jeva
hajarone pade chhe !!

એને મારી કંઈ પડી નથી,

એને મારી કંઈ પડી નથી,
તો પણ આ દિલ સાલું એની જ
પરવાહ કરીને બેઠું છે !!

ene mari kai padi nathi,
to pan aa dil salu eni j
paravah karine bethu chhe !!

search

About

Broken Heart Shayari Gujarati

We have 1786 + Broken Heart Shayari Gujarati with image. You can browse our Broken Heart Status Gujarati collection and can enjoy latest Ghayal Dil Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Sad Love Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.