
પૂરી ના થાય એ અલગ
પૂરી ના થાય
એ અલગ વાત છે,
બાકી ખ્વાહિશો
દરેક દિલમાં હોય છે !!
puri na thay
e alag vat chhe,
baki khvahisho
darek dil ma hoy chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
દિલથી આભાર તારો, મારા માસુમ
દિલથી આભાર તારો,
મારા માસુમ દિલને
તોડવા માટે !!
dil thi aabhar taro,
mara masum dil ne
todava mate !!
Broken Heart Shayari Gujarati
2 years ago
દુઃખ તો ત્યારે થાય જયારે
દુઃખ તો ત્યારે થાય
જયારે આપણને ખબર પડે,
એમની Life માં આપણે
બસ Time Pass છીએ !!
dukh to tyare thay
jayare aapan ne khabar pade,
emani life ma aapane
bas time pass chhie !!
Broken Heart Shayari Gujarati
2 years ago
લાગણી તો આજે પણ બતાવીએ
લાગણી તો આજે પણ
બતાવીએ છીએ અમે,
ફર્ક એટલો કે હું વરસાવીને
અને એ તરસાવીને !!
lagani to aaje pan
batavie chhie ame,
fark etalo ke hu varasavine
ane e tarasavine !!
Broken Heart Shayari Gujarati
2 years ago
હવે તો ખાલી હસવું આવે
હવે તો
ખાલી હસવું આવે છે,
જયારે કોઈ કહે કે હું તને
છોડીને નહીં જાઉં !!
have to
khali hasavu aave chhe,
jayare koi kahe ke hu tane
chhodine nahi jau !!
Broken Heart Shayari Gujarati
2 years ago
મારું નસીબ તો જો કે
મારું નસીબ તો જો કે
મારા હૈયે તારા માટે હેત છે,
ને તારા હૈયે મારા માટે માત્ર
#HATE છે !!
maru nasib to jo ke
mara haiye tara mate het chhe,
ne tara haiye mara mate matr
#hate chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
તારાથી દુર રહેવું ગમે છે
તારાથી દુર
રહેવું ગમે છે હવે,
તારા આ જબરદસ્તીના
પ્રેમ કરતા !!
tarathi dur
rahevu game chhe have,
tara aa jabaradastina
prem karata !!
Broken Heart Shayari Gujarati
2 years ago
કોઈને ભૂલાવવા માટે, કોઈ માણસનો
કોઈને ભૂલાવવા માટે,
કોઈ માણસનો ઉપયોગ
ક્યારેય ના કરશો !!
koine bhulavava mate,
koi manas no upayog
kyarey na karasho !!
Broken Heart Shayari Gujarati
2 years ago
આમ પણ ક્યાં કશું મળ્યું
આમ પણ ક્યાં કશું
મળ્યું હતું કે મળવાનું હતું,
ચાલે છે બધા વગર જિંદગી તો
તારા વગર શું અટકવાનું હતું !!
aam pan kya kashu
malyu hatu ke malavanu hatu,
chale chhe badha vagar jindagi to
tara vagar shu atakavanu hatu !!
Broken Heart Shayari Gujarati
2 years ago
એટલો લાજવાબ હતો તારો મારી
એટલો લાજવાબ હતો તારો
મારી સામે જોવાનો અંદાજ,
કે આજે તારી બાહોમાં દિલ
ખોલીને રોવાનું મન થાય છે !!
etalo lajavab hato taro
mari same jovano andaj,
ke aaje tari bahoma dil
kholine rovanu man thay chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago