એટલો લાજવાબ હતો તારો મારી
એટલો લાજવાબ હતો તારો
મારી સામે જોવાનો અંદાજ,
કે આજે તારી બાહોમાં દિલ
ખોલીને રોવાનું મન થાય છે !!
etalo lajavab hato taro
mari same jovano andaj,
ke aaje tari bahoma dil
kholine rovanu man thay chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago