Teen Patti Master Download
તું મારું એ સપનું છે,

તું મારું એ સપનું છે,
જે તૂટી ગયું !!

tu maru e sapanu chhe,
je tuti gayu !!

હું એની બહુ નજીક હતો,

હું એની બહુ નજીક હતો,
પણ જમાનો પૈસાનો હતો અને
હું સાવ ગરીબ હતો !!

hu eni bahu najik hato,
pan jamano paisano hato ane
hu sav garib hato !!

કબજે કરવું હોય તો આભ

કબજે કરવું હોય
તો આભ પણ ઓછું પડે,
બાકી સમર્પણ કરનારને
તો શબ્દ જ કાફી છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

kabaje karavu hoy
to aabh pan ochhu pade,
baki samarpan karanar ne
to shabd j kafi chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐

સમય પસાર કરવાનું સાધન કહ્યું,

સમય પસાર
કરવાનું સાધન કહ્યું,
પ્રેમનું અર્થઘટન એણે
ખોટું કર્યું !!

samay pasar
karavanu sadhan kahyu,
prem nu arthghatan ene
khotu karyu !!

વાતમાં કંઈ હતું નહીં ને

વાતમાં કંઈ હતું નહીં
ને એમ જ ચર્ચાઈ ગયો,
ચપટી પ્રેમને પામવા
આખેઆખો ખર્ચાઈ ગયો !!

vat ma kai hatu nahi
ne em j charchai gayo,
chapati prem ne pamava
aakhea akho kharchai gayo !!

હું એનો થોડો થોડો, અને

હું એનો
થોડો થોડો,
અને એ મારું બધું જ !!

hu eno
thodo thodo,
ane e maru badhu j !!

જાદુગરનો ખિતાબ તો આ પ્રેમીઓને

જાદુગરનો ખિતાબ
તો આ પ્રેમીઓને પણ
મળવો જોઈએ,
ઘણુ બધું દુઃખ છુપાવ્યું છે
આ હસતાં ચહેરા પાછળ !!

jadugar no khitab
to premione pan
malavo joie,
ghanu badhu dukh chhupavyu chhe
hasata chahera pachhal !!

કેટલું અઘરું છે એ માણસને

કેટલું અઘરું છે
એ માણસને ભૂલવાનું,
જેમની સાથે તમે આખી
જિંદગી જીવવાના સપના
જોયા હોય !!

ketalu agharu chhe
e manas ne bhulavanu,
jemani sathe tame aakhi
jindagi jivavana sapana
joya hoy !!

જે જગ્યાએ તમે સૌથી વધુ

જે જગ્યાએ તમે સૌથી
વધુ ટાઈમ આપ્યો હોય,
એ જગ્યાએથી જ તમે સૌથી
વધુ ઇગ્નોર થાઓ છો !!

je jagyae tame sauthi
vadhu time aapyo hoy,
e jagya ethi j tame sauthi
vadhu ignore thao chho !!

પ્રેમ હતો જેનાથી, નફરત છે

પ્રેમ હતો જેનાથી,
નફરત છે હવે એનાથી !!

prem hato jenathi,
nafarat chhe have enathi !!

search

About

Broken Heart Shayari Gujarati

We have 1786 + Broken Heart Shayari Gujarati with image. You can browse our Broken Heart Status Gujarati collection and can enjoy latest Ghayal Dil Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Sad Love Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.