

કબજે કરવું હોય તો આભ
કબજે કરવું હોય
તો આભ પણ ઓછું પડે,
બાકી સમર્પણ કરનારને
તો શબ્દ જ કાફી છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
kabaje karavu hoy
to aabh pan ochhu pade,
baki samarpan karanar ne
to shabd j kafi chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Broken Heart Shayari Gujarati
2 years ago