

વાતમાં કંઈ હતું નહીં ને
વાતમાં કંઈ હતું નહીં
ને એમ જ ચર્ચાઈ ગયો,
ચપટી પ્રેમને પામવા
આખેઆખો ખર્ચાઈ ગયો !!
vat ma kai hatu nahi
ne em j charchai gayo,
chapati prem ne pamava
aakhea akho kharchai gayo !!
Broken Heart Shayari Gujarati
2 years ago