
એક વાત કહું ખોટું ના
એક વાત
કહું ખોટું ના લગાડતા,
મને તમારાથી નહીં પણ પ્રેમથી જ
નફરત થઇ ગઈ છે તમારા ગયા પછી !!
Ek vat
kahu khotu na lagadata,
mane tamarathi nahi pan premathi j
nafarat thai gai chhe tamara gaya pachi !!
Broken Heart Shayari Gujarati
1 year ago
કેટલો ગુસ્સો આવે, જયારે કોઈ
કેટલો ગુસ્સો આવે,
જયારે કોઈ સાથે એક તો માંડ
વાત થતી હોય અને
એ સુઈ જાય !!
Ketalo gusso ave,
jayare koi sathe ek to mand
vat thati hoy ane
e sui jay !!
Broken Heart Shayari Gujarati
1 year ago
ભૂલ તો મારી પસંદગીમાં જ
ભૂલ તો મારી
પસંદગીમાં જ હતી,
એ તો તારી બદનામી ના થાય
એટલે કિસ્મતને દોષ આપ્યો !!
Bhul to mari
pasandagima j hati,
e to tari badanami na thay
etale kismatane dosh apyo !!
Broken Heart Shayari Gujarati
1 year ago
કોઈ બેકદરને મફતમાં મળી ગયા
કોઈ બેકદરને
મફતમાં મળી ગયા એ,
જે કોઈપણ કિંમતે મારે જોઈતા હતા !!
Koi bekadarane
mafatama mali gaya e,
je koipan kimmate mare joita hata !!
Broken Heart Shayari Gujarati
1 year ago
લાગણી નામની કંપનીમાં રોકાણ કરતા
લાગણી નામની કંપનીમાં
રોકાણ કરતા પહેલા ચેતજો,
કેમ કે મેં હંમેશા આ કંપનીના
શેરને તૂટતા જોયા છે !!
Lagani namani kampanima
rokan karata pahel chetajo,
kem ke me hammesha kampanina
sherane tutata joya chhe !!
Broken Heart Shayari Gujarati
1 year ago
હવે હું નથી ચાહતો, કે
હવે હું
નથી ચાહતો,
કે કોઈ મને ચાહે !!
Have hun
nathi chahato,
ke koi mane chahe !!
Broken Heart Shayari Gujarati
1 year ago