Teen Patti Master Download
હું નામ નહીં લઉં તું

હું નામ નહીં લઉં
તું આંખોથી ઓળખી લેજે,
હું દર્દ-દર્દ નહીં કહું તું ચેહરા
પરથી જાણી લેજે !!

hu nam nahi lau
tu ankhothi olakhi leje,
hu dard-dard nahi kahu tu chehara
parathi jani leje !!

કહેવા માટે તો બધા કહે

કહેવા માટે તો
બધા કહે છે કે ભૂલી જા એને,
બાકી તો દર્દ થાય એને જ ખબર
હોય કે Breakup એટલે શું !!

kaheva mate to
badha kahe chhe ke bhuli ja ene,
baki to dard thay ene j khabar
hoy ke breakup etale shun !!

જે દિલમાં ધડકતા હોય છે,

જે દિલમાં
ધડકતા હોય છે,
આંખોથી પણ એ જ
ટપકતા હોય છે !!

je dilama
dhadakata hoy chhe,
ankhothi pan e j
tapakat hoy chhe !!

બહુ અઘરું હોય છે એ

બહુ અઘરું હોય
છે એ માણસને ભૂલવું,
જેની સાથે જીવવાના તમે કેટલાય
સપના જોયા હોય !!

bahu agharu hoy
chhe e manasane bhulavu,
jeni sathe jivavana tame ketalay
sapana joya hoy !!

તારા પ્રેમમાં પડયા પહેલા, હું

તારા
પ્રેમમાં પડયા પહેલા,
હું સિગારેટને જીવલેણ
માનતો હતો !!

tara
premama padaya pahela,
hu sigaretane jivalen
manato hato !!

દિલ તૂટી જાય છે, જયારે

દિલ તૂટી જાય છે,
જયારે આપણા પ્રેમને કોઈ
બીજાનો થતા જોઇને !!

dil tuti jay chhe,
jayare apana premane
koi bijano thata joine !!

હવે ફરીવાર ના મળશો મને,

હવે ફરીવાર
ના મળશો મને,
બહુ સમય લાગે છે પહેલા
જેવા થવામાં !!

have farivar
na malasho mane,
bahu samay lage chhe pahela
jeva thavama !!

કુદરતની કરામત છે દોસ્તો, દિલની

કુદરતની
કરામત છે દોસ્તો,
દિલની નજીકના વ્યક્તિઓ જેવો
દગો બીજું કોઈ નથી આપતું !!

kudaratani
karamat chhe dosto,
dilani najikana vyaktio jevo
dago biju koi nathi apatu !!

કાલ સુધી જે જિંદગીભર સાથે

કાલ સુધી જે જિંદગીભર
સાથે રહેવાની વાતો કરતા,
આજે એ પાંચ મિનીટ વાત
કરવા તૈયાર નથી !!

kal sudhi je jindagibhar
sathe rahevani vato karata,
aaje e panch minit vat
karava taiyar nathi !!

એકતરફી પ્રેમની પણ કેવી અજબ

એકતરફી પ્રેમની
પણ કેવી અજબ કહાની હોય છે,
એક તરફ કાચનું દિલ તો સામે
પથ્થર હોય છે !!

ekatarafi premani
pan kevi ajab kahani hoy chhe,
ek taraf kachanu dil to same
paththar hoy chhe !!

search

About

Broken Heart Shayari Gujarati

We have 1786 + Broken Heart Shayari Gujarati with image. You can browse our Broken Heart Status Gujarati collection and can enjoy latest Ghayal Dil Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Sad Love Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.