Teen Patti Master Download
જેટલો પ્રેમ વધારે, એટલું જ

જેટલો
પ્રેમ વધારે,
એટલું જ દર્દ વધારે
મળશે !!

jetalo
prem vadhare,
etalu j dard vadhare
malashe !!

હવે પહેલા જેટલા હકથી તને

હવે પહેલા જેટલા
હકથી તને કહી નથી શકતો,
બાકી મોહબ્બત તો આજે
પણ એટલી જ છે !!

have pahel jetala
hakathi tane kahi nathi shakato,
baki mohabbat to aje
pan etali j chhe !!

યાદ રાખજો આ જે એક

યાદ રાખજો
આ જે એક તરફી પ્રેમ છે ને,
એ માનસિક રીતે તમને
સાવ તોડી નાખશે !!

yad rakhajo
je ek taraphi prem chhe ne,
e manasik rite tamane
sav todi nakhashe !!

જયારે દિલ બહુ ઉદાસ હોય,

જયારે દિલ
બહુ ઉદાસ હોય,
ઊંઘ આવવી બહુ
મુશ્કેલ થઇ જાય છે !!

jayare dil
bahu udas hoy,
ungh avavi bahu
muskel thai jay chhe !!

પ્રેમ ભલે સ્વર્ગ જેવો હોય,

પ્રેમ ભલે
સ્વર્ગ જેવો હોય,
પણ દર્દ નરક જેવું આપે છે !!

prem bhale
svarg jevo hoy,
pan dard narak jevu ape chhe !!

નાની નાની વાતોમાં લડે છે,

નાની નાની
વાતોમાં લડે છે,
પછી મારી જ બાહોમાં
આવીને રડે છે !!

nani nani
vatoma lade chhe,
pachi mari j bahoma
avine rade chhe !!

ક્યારેક જેના માટે ખાસ હતા

ક્યારેક જેના
માટે ખાસ હતા અમે,
આજે એમના માટે કંઈ
જ નથી અમે !!

kyarek jena
mate khas hata ame,
aje emana mate kai
j nathi ame !!

વાત એ નથી કે હું

વાત એ
નથી કે હું રડયો,
વાત એ છે કે એને
ફરક ના પડયો !!

vat e
nathi ke hu radayo,
vat e chhe ke ene
farak na padayo !!

આજે હું તારા માટે રડી

આજે હું તારા
માટે રડી રહ્યો છું,
કાલે તું પણ મારા
માટે રડીશ !!

aje hu tara
mate radi rahyo chhu,
kale tu pan mara
mate radish !!

બસ નસીબ સામે હારી ગયા,

બસ નસીબ
સામે હારી ગયા,
બાકી પ્રેમ તો બંનેનો
સાચો હતો !!

bas nasib
same hari gaya,
baki prem to banneno
sacho hato !!

search

About

Broken Heart Shayari Gujarati

We have 1786 + Broken Heart Shayari Gujarati with image. You can browse our Broken Heart Status Gujarati collection and can enjoy latest Ghayal Dil Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Sad Love Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.