Teen Patti Master Download
આ દિલ છે મારું કોઈ

આ દિલ છે મારું
કોઈ વોટ્સએપનું ગ્રુપ નહીં,
કે તું જ્યારે ઈચ્છે ત્યારે
Left થઇ જા !!

a dil chhe maru
koi votsaepanu grup nahi,
ke tu jyare icchhe tyare
left thai ja !!

પ્રેમ તો ઘણો મોટો હતો

પ્રેમ તો
ઘણો મોટો હતો દોસ્ત,
બસ પ્રેમ કરનારના વિચાર
ઘણા નાના હતા !!

prem to
ghano moto hato dost,
bas prem karanarana vichar
ghana nana hata !!

પ્રોબ્લેમ બસ એટલી જ છે

પ્રોબ્લેમ બસ
એટલી જ છે સાહેબ,
અમે એમને ચાહિયે છીએ
અને એ કોઈ બીજાને !!

problem bas
etali j chhe saheb,
ame emane chahiye chie
ane e koi bijane !!

વધારે માથાકૂટ હવે નથી કરવી,

વધારે
માથાકૂટ હવે નથી કરવી,
એ માની જાય તો ઠીક
છે બાકી આપણે હવે
મોહબ્બત નથી કરવી !!

vadhare
mathakut have nathi karavi,
e mani jay to thik
chhe baki apane have
mohabbat nathi karavi !!

મને રડાવીને તને જે ખુશી

મને રડાવીને
તને જે ખુશી મળે છે,
ભગવાન કરે એ ખુશી તને
હંમેશા મળતી રહે !!

mane radavine
tane je khushi male chhe,
bhagavan kare e khushi tane
hammesha malati rahe !!

ઘણા લોકો મળ્યા જીંદગીની સફરમાં,

ઘણા લોકો
મળ્યા જીંદગીની સફરમાં,
પણ એ બધાથી અલગ હતી
જે નસીબમાં ના હતી !!

ghana loko
malya jindagini safarama,
pan e badhathi alag hati
je nasibama na hati !!

કોઈ જિંદગીની રોનક ગુમાવી બેસે

કોઈ જિંદગીની
રોનક ગુમાવી બેસે છે,
જયારે કોઈ માટે એ ખાલી
બ્રેકઅપ જ હોય છે !!

koi jindagini
ronak gumavi bese chhe,
jayare koi mate e khali
brekaap j hoy chhe !!

શબ્દોની સાથે વહેનારા થયા છે

શબ્દોની સાથે
વહેનારા થયા છે લોકો,
લાગણીને કોણ
પૂછે છે !!

sabdoni sathe
vahenara thay achhe loko,
laganine kon
puchhe chhe !!

અમુક લોકો આપણી નફરતને પણ

અમુક લોકો આપણી
નફરતને પણ લાયક નથી હોતા,
અને આપણે એને હદથી વધુ
મોહબ્બત કરતા હોઈએ છીએ !!

amuk loko apani
nafaratane pan layak nathi hota,
ane apane ene hadathi vadhu
mohabbat karata hoie chie !!

મેં તને એ સમયે ચાહી

મેં તને એ સમયે ચાહી
જયારે તારું કોઈ નહોતું,
અને તે મને એ સમયે
છોડ્યો જયારે મારું તારા
સિવાય કોઈ નહોતું !!

me tane e samaye chahi
jayare taru koi nahotu,
ane te mane e samaye
chhodyo jayare maru tar
sivay koi nahotu !!

search

About

Broken Heart Shayari Gujarati

We have 1786 + Broken Heart Shayari Gujarati with image. You can browse our Broken Heart Status Gujarati collection and can enjoy latest Ghayal Dil Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Sad Love Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.